શોધખોળ કરો

એલોન મસ્કની સ્ટારલિંક ભારતમાં પ્રવેશવા માટે તૈયાર, હવે હાઇ-સ્પીડ ડેટા મળશે, તે પણ મોબાઇલ નેટવર્ક વિના!

એલોન મસ્ક ભારતીય બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની, સ્ટારલિંક, ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. કંપની ભારતમાં પોતાનું અર્થ સ્ટેશન બનાવી રહી છે.

Elon Musk Starlink India launch 2025: એલોન મસ્ક ભારતીય બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની, સ્ટારલિંક, ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટારલિંક સમગ્ર ભારતમાં નવ ગેટવે અર્થ સ્ટેશન બનાવવાની યોજના પર કામ કરી રહી છે.

 આ હેઠળ, કંપની મુંબઈ, નોઈડા, ચંદીગઢ, હૈદરાબાદ, કોલકાતા અને લખનૌ જેવા મુખ્ય શહેરોમાં તેના ગેટવે અર્થ સ્ટેશન બનાવશે. સ્ટારલિંક તેના હાઇ-સ્પીડ ઇન્ટરનેટ માટે જાણીતી છે. મોબાઇલ નેટવર્ક વિના પણ, સ્ટારલિંક ઇન્ટરનેટ દૂરના ગામડાઓમાં ઇન્ટરનેટ ઍક્સેસ પ્રોવાઇડ કરશે.

 શું છે કંપનીની યોજના

ધ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, સ્ટારલિંકે તેના પ્રથમ સેટેલાઇટ નેટવર્ક  માટે ભારત સરકારને અરજી કરી છે, જેના દ્વારા કંપની 600 ગીગાબીટ પ્રતિ સેકન્ડની ક્ષમતા સાથે ઇન્ટરનેટ પ્રદાન કરવાનો લક્ષ્ય રાખે છે. જો કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે સ્ટારલિંકને સુરક્ષા તપાસ કરવા માટે ડેમો હેતુઓ માટે કામચલાઉ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. સરકારે સ્ટારલિંકને ભારતમાં 100 યુઝર ટર્મિનલ લાવવા અને ફક્ત ફિક્સ્ડ સેટેલાઇટ સેવા પૂરી પાડવાની પણ મંજૂરી આપી છે.

કડક સરકારી દેખરેખ અને કડક કાર્યવાહી

ભારત સરકાર ઇચ્છે છે કે ભારતના નાગરિકો સાથે કોઇપણ પ્રકારનો દુરુપયોગ ન થાય છે. પરિણામે, તેણે સ્ટારલિંક પર કડક દેખરેખ રાખવાનો નિર્ણય લીધો છે. કંપનીએ તેના અર્થ સ્ટેશનો પર વિદેશી ટેકનિકલ નિષ્ણાતોની તૈનાતી કરવાની માંગણી કરી છે.  ભારત સરકારે આ મંગણીને નકારી કાઢી  છે અને કહ્યું હતું કે ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા મંજૂરી ન મળે ત્યાં સુધી ફક્ત ભારતીય નાગરિકોને જ અર્થ સ્ટેશનો ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.                                                               

સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ટ્રાયલ દરમિયાન એકત્રિત કરવામાં આવેલ તમામ ડેટા ભારતમાં સંગ્રહિત થવો જોઈએ. કંપનીએ 15 દિવસની અંદર ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને ભારતીય સુરક્ષા એજન્સીઓ સાથે તેનો રિપોર્ટ શેર કરવાનો રહેશે. જો કે, કંપની ટ્રાયલ દરમિયાન સામાન્ય  લોકોને સર્વિશ નહી પુરી પાડી શકે

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
Embed widget