શોધખોળ કરો

Face Reading AI: દારૂના નશામાં રહેવા વાળા ડ્રાઇવરો હવે મુશ્કેલીમાં! આ AI કેમેરા ચહેરાને જોઈને જ તમામ રહસ્યો જાહેર કરશે

એક નવું AI અલ્ગોરિધમ ઉભરી આવ્યું છે જે ડ્રાઈવરના ચહેરાને જોઈને શોધી શકે છે કે તે દારૂ પીને ડ્રાઈવ કરી રહ્યો છે કે નહીં. આ ભવિષ્યમાં અકસ્માતો ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે.

AI Algoritham Can Spot Drunk Drivers: અત્યારણા આધુનિક યુગમાં ટેકનોલોજી અવિરત પ્રગતિ હાસિલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં દરરોજ કંઈક નવું જોવા મળે છે. આ શ્રેણીમાં, હવે આગળ એક નવું AI અલ્ગોરિધમ ઉભરી આવ્યું છે, જેમાં ફક્ત તમારો ચહેરો જોઈને જ ખબર પડશે કે તમે દારૂ પીને ડ્રાઇવિંગ કરી રહ્યા છો કે નહીં. તેને નવા અલ્ગોરિધમ દ્વારા 75 ટકા ચોકસાઈ સાથે શોધી શકાય છે.

ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ અને કમ્પ્યુટર વિઝન ફાઉન્ડેશન કોન્ફરન્સ આ AI પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. આ AI કેમેરા કોમ્પ્યુટર સ્ટીયરીંગ પેટર્ન, પેડલનો ઉપયોગ અને વાહનની સ્પીડ જેવા ઓબ્ઝર્વેશનલ બિહેવિયર પર કામ કરે છે. આ ડેટા તે જ સમયે નિર્દેશિત કરી શકાય છે જ્યારે કાર આગળ વધી રહી હોય. આ નવો AI પ્રોજેક્ટ સિંગલ કલર કેમેરાનો ઉપયોગ કરે છે જે નજરની દિશા અને માથાની સ્થિતિને નોંધે છે.

આ AI અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે?
આ આખી સિસ્ટમ ડ્રાઇવર કેવી રીતે સ્ટીયરિંગનો ઉપયોગ કરી રહ્યો છે તેના ચહેરાના હાવભાવ સુધી બધું રેકોર્ડ કરે છે. એડિથ કોવાન યુનિવર્સિટીના ડોક્ટરલ સ્ટુડન્ટ, એન્સિયેહ કેશ્તકરનના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમમાં ડ્રાઇવિંગની શરૂઆતમાં નશાનું સ્તર શું છે તે શોધવાની ક્ષમતા છે. આ વસ્તુ આંખ ટ્રેકિંગ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ્સ જેવા ડિજિટલ આર્કિટેક્ચર સાથે બંધબેસે છે.આ ફિચરમાં ફક્ત તમારો ચહેરો જોઈને જ ખબર પડશે કે તમે દારૂ પીને ડ્રાઇવિંગ કરી રહ્યા છો કે નહીં. તેને નવા અલ્ગોરિધમ દ્વારા 75 ટકા ચોકસાઈ સાથે શોધી શકાય છે.

તમે આ ફીચર દ્વારા અકસ્માતોથી છુટકારો મેળવી શકો છો
WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, વિશ્વમાં 20 થી 30 ટકા ગંભીર કાર અકસ્માતો પાછળનું મુખ્ય કારણ નશામાં ડ્રાઇવિંગ છે. આ પ્રોજેક્ટનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો, જ્યાં 30 ટકા ગંભીર કાર અકસ્માતો પાછળ તેનું કારણ છે. Ensiyeh Keshtkaran કહે છે કે આ અલ્ગોરિધમ દ્વારા ભવિષ્યમાં આ અકસ્માતો ટાળી શકાય છે. હવે આના દ્વારા ડ્રાઇવિંગ ખૂબ સેફ અને અકસ્માતના ભય વિના કરી શકાસે, નશામાં ધૂત વ્યક્તિ ડ્રાઇવિંગ નહીં કરી શકે અને જો તે નશામાં હસે તો આ AI ફીચર તેને પારખી લેશે.   

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Embed widget