શોધખોળ કરો

સોશિયલ મીડિયા પર FAU-G ની PUBG સાથે તુલના, યૂઝર્સ શેર કરી રહ્યા છે મજેદાર મીમ્સ

FAU-G વિના મલ્ટીમૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે PUBGમાં મલ્ટીલેયર મૉડ આપવામાં આવ્યા હતા, આ બન્ને ગેમની વચ્ચેનો મોટો ફરક છે.

નવી દિલ્હીઃ લાંબા ઇન્તજાર બાદ કાલે FAU-G ગેમ ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવી છે. દેશમાં પબજી ગેમ બને થયા બાદ પહેલીવાર ગેમ લવર્સ માટે રાહત મળી છે. આ ગેમ પબજીનુ રિપ્લેસમેન્ટ બતાવવામાં આવી રહ્યું છે. વળી, કેટલીક હદ સુધી તો આ ગેમ પબજી જેવી જ દેખાય છે. પરંતુ બન્ને ગેમમાં ખાસુ અંતર છે. આ બધાની વચ્ચે ખાસ સમાચાર છે કે આ ગેમ રમવા માટે યૂઝર્સે કેટલોક ચાર્જ કરવો પડશે. શું છે FAU-G અને PUBGમાં અંતર FAU-G વિના મલ્ટીમૉડની સાથે લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે PUBGમાં મલ્ટીલેયર મૉડ આપવામાં આવ્યા હતા, આ બન્ને ગેમની વચ્ચેનો મોટો ફરક છે. આ ઉપરાંત ગ્રાફિક્સમાં પણ FAU-G ગેમ PUBGથી પાછળ દેખાઇ રહી છે. FAUG ગેમની સાઇઝ 500MB છે. જ્યારે PUBGનું lite વર્ઝન ભારતમાં આગામી સમયમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત FAU-Gને હિન્દી ભાષામાં પણ લૉન્ચ કરવામાં આવી છે, જ્યારે પબજી ઇગ્લિંશમાં અવેલેબલ હતી. યૂઝર્સે મજેદાર મીમ્સ બનાવીને કર્યા શેર ગેમના લોન્ચ થયા બાદ નેટિજન્સે પોતના રિવ્યૂ શેર કરવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી છે. યૂઝર્સે ગેમની ક્લિપને પોસ્ટ કરવાનું શરૂ કર્યું છે અને ટૂંકમાં જ હેશટેગ #FAUG ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. કેટલાક યૂઝર્સે ગેમ અને તેની વિશેષતાઓને PUBG સાથે તુલના કરતા મીમ્સ ટ્વીટ કર્યા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર મજેદાર મીમ્સ શેર કરતાં લોકોએ પ્રતિક્રિયા આપવા માંડી. તેમાંથી ઘણાં મીમ્સ સોશઇયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ટોપ સ્ટોરી

15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
15 હજાર રુપિયાના બજેટમાં 5G ફોન, Itel City 300 માં શું મળશે?
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
40 હજારના બજેટમાં મળી રહ્યા છે ધાંસુ લેપટોપ, જોઈલો આ 5 ઓપ્શન્સ
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
એરટેલનો ગ્રાહકોને મોટો ફાયદો: TRAI ના આદેશથી લોન્ચ કર્યા 3 સૌથી સસ્તા રિચાર્જ પ્લાન
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ

વિડિઓઝ

Ahmedabad news: દશેરા પહેલાં અમદાવાદમાં ફૂડ વિભાગનું ચેકિંગ, ફાફડા-જલેબીના સેમ્પલ લેવાયા
Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
Bhavnagar Police: ભાવનગરમાં પોલીસ કર્મીની પીટાઈકાંડમાં મોટા સમાચાર, બુટલેગરની ધરપકડ
Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
સૌરવ દાસ અને આશુતોષ રંકાને મોટો ઝટકો: મેજિસ્ટ્રેટે કસ્ટડી લંબાવી, પાછા તિહાર જેલ મોકલાયા
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
દશેરા 2026: 20 ઓક્ટોબરે ઘરે પૂજા ક્યારે કરવી? જાણો વિજય મુહૂર્ત અને શસ્ત્ર પૂજાનો સમય
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
WPL 2027 Auction: 146 ખેલાડીઓ અને માત્ર 27 સ્લોટ, BCCIએ જાહેર કરી પૂરી લિસ્ટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
જેતપુર સાડી ઉદ્યોગ પર મોટો ખતરો: પાણી-વીજ સંકટથી ૩ લાખ લોકોની રોજીરોટી જોખમમાં
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો
Embed widget