શોધખોળ કરો

Amazon: એકવારના ચાર્જમાં મહિનાથી પણ વધુ ચાલશે આ ન્યૂ લૉન્ચ ફોનની બેટરી, 6 હજાર રૂપિયાની ઓફરમાં ખરીદો....

અમેઝૉનના સેલમાં પોતાની પસંદ અને બજેટનો ફોન ખરીદવાનુ મિસ ના કરતા સેલમાં ફોન પર અત્યાર સુધીની Lowest Price ડીલ છે,

Amazon Great Indian Festival: અમેઝૉનના સેલમાં પોતાની પસંદ અને બજેટનો ફોન ખરીદવાનુ મિસ ના કરતા સેલમાં ફોન પર અત્યાર સુધીની Lowest Price ડીલ છે, લૉન્ચિંગ ઓફરમાં બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, અને સાથે જ કેટલીયે લોભામણી ઓફર પણ છે. અમેઝૉન સેલમાં Tecno POP 6 Pro લૉન્ચ થયો છે, જેની કિંમત માત્ર 6 હજાર છે, પરંતુ બેટરી પુરેપુરા 42 દિવસ સુધી ચાલી શકે છે. 

Amazon Great Indian Festival Sale Deals And Offers

1-Tecno POP 6 Pro (Peaceful Blue,2GB RAM,32GB Storage) | 6.56" HD+Dot Notch Display | 5000mAh Battery | 8MP Dual Rear Camera | Front Flash | 120Hz Touch Sampling Rate

આ ફોનની કિંમત છે 7,999 રૂપિયા છે પરંતુ ઓફરમાં મળી રહ્યો છે 24% નુ ડિસ્કાઉન્ટ છે જે પછી આને માત્ર 6,099 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનની એક એફર છે જેમાં 6,498 રૂપિયા આપીને એક બૉટના હેડફોન પણ મળી રહ્યાં છે. 

ફોનમાં 6.56" ઇંચની HD+ Dot Notch ડિસ્પ્લે છે. 
ફોનમાં 5000mAh ની બેટરી છે જેનો સ્ટેન્ડ બાય ટાઇમ 42 દિવસ છે. 
ફોનમાં 8MP નો ડ્યૂલ કેમેરો છે HDR, AI Portrait મૉડ પણ આપ્યો છે.
ફોનમાં 2GB RAM ની સાથે 32GB સ્ટૉરેજ છે અને ડ્યૂલ સિમ લાગેલા છે,

Amazon Deal On Tecno POP 6 Pro (Peaceful Blue,2GB RAM,32GB Storage) | 6.56" HD+Dot Notch Display | 5000mAh Battery | 8MP Dual Rear Camera | Front Flash | 120Hz Touch Sampling Rate

2-Samsung Galaxy M32 (Light Blue, 4GB RAM, 64GB | FHD+ sAMOLED 90Hz Display | 6000mAh Battery | 64MP Quad Camera

અમેઝૉન ગ્રેટ ઇન્ડિય ફેસ્ટિવલમાં બીજી બેસ્ટ ઓફર ચાલી રહી છે Samsung Galaxy M32  ફોન પર. ફોનની કિંમત 16,999 પરંતુ સેલમા મળી રહ્યો છે 9,999 રૂપિયામાં. ફોન પર 10,700 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે. આ ફોનમાં 6.4 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે છે, ફોનનો કેમેરો ક્વાડ છે જેમાં એક કેમેરો 64MP, બીજો 8MP, ત્રીજો 2MP અને ચોથો કેમેરો પણ 2MP નો છે. ફોનમાં 4GB RAMની સાથે 64GB નુ સ્ટૉરેજ છે.

Amazon Deal On Samsung Galaxy M32 (Light Blue, 4GB RAM, 64GB | FHD+ sAMOLED 90Hz Display | 6000mAh Battery | 64MP Quad Camera

10 હજારની અંદર બીજો બેસ્ટ ફોન- 

Redmi A1, Tecno Spark 9T , Samsung Galaxy M13 5G, realme narzo 50i Prime અને OPPO A15s પર પણ બેસ્ટ ઓફર છે. આ તમામ ફોનની કિંમત સેલમાં 10 હજારથી ઓછી છે. આમાંથી રિયલમી, સેમસંગ, અને રેડમીનો આ ન્યૂ લૉન્ચ ફોન છે, જેના પર જબરદસ્ત ઓફર ચાલી રહી છે.

Amazon Great Indian Festival Deal On Mobile

Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
LPG, PF, UPI અને... એક જાન્યુઆરીથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફારો
LPG, PF, UPI અને... એક જાન્યુઆરીથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈHun To Bolish : હું તો બોલીશ : ભગવાનના દરબારમાં પણ VIPનો વહેમ?Junagadh Gadi Controversy: જૂનાગઢના ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યોBZ Group Scam : ભૂપેન્દ્ર ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ! CID ક્રાઇમની તપાસમાં ખુલાસા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?
Income Tax: શું Digi Yatraના ડેટાથી ટેક્સ ચોરી કરનારાઓની થશે ઓળખ? ઇન્કમટેક્સ વિભાગે શું કહ્યુ?
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
ઈસરોની વધુ એક સિદ્ધિ: PSLV-C60 SpaDeX મિશન લોન્ચ, અવકાશમાં ડોકિંગ ટેક્નોલોજીમાં ભારત રચશે ઈતિહાસ
LPG, PF, UPI અને... એક જાન્યુઆરીથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફારો
LPG, PF, UPI અને... એક જાન્યુઆરીથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફારો
Crime News: બનેવી અને સાળી વચ્ચેનો સંબંધ અનૈતિક પરંતુ સહમતિ બાદ ન ગણી શકાય બળાત્કારઃ અલ્હાબાદ હાઈકોર્ટ
Crime News: બનેવી અને સાળી વચ્ચેનો સંબંધ અનૈતિક પરંતુ સહમતિ બાદ ન ગણી શકાય બળાત્કારઃ અલ્હાબાદ હાઈકોર્ટ
RBIએ લીધો મોટો નિર્ણય, એક એપ્રિલથી બદલાઇ જશે પૈસા મોકલવાનો આ નિયમ
RBIએ લીધો મોટો નિર્ણય, એક એપ્રિલથી બદલાઇ જશે પૈસા મોકલવાનો આ નિયમ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
Health Insurance Claim: IRDAI રિપોર્ટમાં વીમા કંપનીઓની પોલ ખુલી, આટલા લોકોના ક્લેઇમ થયા રિજેક્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્તિ લેશે! પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટરે કરી મોટી ભવિષ્યવાણી
Embed widget