શોધખોળ કરો

દુનિયાભરમાં 100 કરોડ એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો, બચવા માટે તાત્કાલિક કરો આ કામ

આશરે 100 કરોડ  એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાયબર હુમલાના જોખમમાં છે. લેટેસ્ટ ડેટા દર્શાવે છે કે આ ફોન જૂના સોફ્ટવેર પર ચાલી રહ્યા છે.

દુનિયાભારમાં આશરે 100 કરોડ  એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાયબર હુમલાના જોખમમાં છે. લેટેસ્ટ ડેટા દર્શાવે છે કે આ ફોન જૂના સોફ્ટવેર પર ચાલી રહ્યા છે, જેના કારણે તેને ટાર્ગેટ કરવા એકદમ  સરળ  છે. હકીકતમાં, દર થોડા વર્ષે ગૂગલ જૂના એન્ડ્રોઇડ વર્ઝન માટે સુરક્ષા અપડેટ્સ રોલ આઉટ કરવાનું બંધ કરે છે અને વપરાશકર્તાઓને તેમના સોફ્ટવેરને અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે. આમ છતાં વિશ્વભરમાં આશરે 30  ટકા એન્ડ્રોઇડ સ્માર્ટફોન હજુ પણ જૂના સોફ્ટવેર પર ચાલી રહ્યા છે. 

જોખમમાં લગભગ એક અબજ સ્માર્ટફોન

સ્ટેટકાઉન્ટરના તાજેતરના ડેટા અનુસાર, 30  ટકા એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ એન્ડ્રોઇડ 13  કે તેથી વધુ જૂના સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે. આ સંખ્યા આશરે 1 અબજ થાય છે. આનો અર્થ એ છે કે આ વપરાશકર્તાઓ સાયબર હુમલાના જોખમમાં છે અને હેકર્સ તેમના પાસવર્ડ અને વ્યક્તિગત ડેટા ચોરી શકે છે. જૂના સોફ્ટવેરનો ઉપયોગ કરવો ખોટું નથી, પરંતુ જ્યારે તે ખૂબ જૂનું હોય છે ત્યારે તે સુરક્ષા અપડેટ્સ પ્રાપ્ત કરતું નથી. તેથી, વપરાશકર્તાઓને સતત તેમના સોફ્ટવેરને અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સાયબર હુમલાના જોખમોથી કેવી રીતે બચવું ?

  • આજના ડિજિટલ વિશ્વમાં સાયબર હુમલાઓ ઝડપથી વધી રહ્યા છે, અને તેનાથી પોતાને સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે. તેથી, હંમેશા તમારા ફોનને અપડેટ રાખો.
  • જો તમારો ફોન ખૂબ જૂનો છે અને લેટેસ્ટ અપડેટ્સને સપોર્ટ કરતો નથી તો નવો ફોન ખરીદવાનું વિચારો.
  • કંપનીઓ નવા ફોન પર સાત વર્ષ સુધી સોફ્ટવેર અપડેટ્સનું વચન આપે છે. તેથી, નવો ફોન તમને ઘણા વર્ષો સુધી આવા જોખમોથી બચાવી શકે છે.

તમારા ફોનને અપડેટ રાખવાના ઘણા ફાયદા છે

  • તમારા ફોનને નિયમિતપણે અપડેટ કરવાથી તમે સાયબર હુમલાઓથી બચી શકો છો.
  • સૉફ્ટવેર અપડેટ્સ ઘણી નવી સુવિધાઓ પણ લાવે છે, જે તેનો ઉપયોગ સરળ બનાવે છે.
  • તમારા ફોનને અપડેટ રાખવાથી તેની ગતિ વધે છે અને બેટરીનો વપરાશ ઓછો થાય છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન વપરાશકર્તાઓ ફરી એકવાર હેકર્સના નિશાના પર છે. તમારા ફોન પર અજાણ્યા સ્ત્રોતોમાંથી APK ફાઇલો ઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ હંમેશા બંધ રાખો. કોઈપણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો.               

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget