શોધખોળ કરો

iPhone જ નહીં પરંતુ હવે એન્ડ્રોઇડ યૂઝર્સ પણ કરી શકશે E-Sim ટ્રાન્સફ, જાણો રીત

How to Transfer E-Sim:  લોકો જેમ જેમ આધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યા છે, લોકો જૂની વસ્તુઓને અવગણીને નવા ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેનું ઉદાહરણ મોબાઈલ ફોનમાં વપરાતું સિમ કાર્ડ છે.

How to Transfer E-Sim:  લોકો જેમ જેમ આધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યા છે, લોકો જૂની વસ્તુઓને અવગણીને નવા ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. તેનું ઉદાહરણ મોબાઈલ ફોનમાં વપરાતું સિમ કાર્ડ છે. પહેલા માત્ર ફિઝિકલ સિમ કાર્ડનો ઉપયોગ થતો હતો. જોકે હવે કેટલાક લોકોએ ઈ-કિમ કાર્ડનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ ડિજિટલ યુગમાં, ગોપનીયતા અને સુરક્ષા માટે ઇ-સિમ કાર્ડ ફિઝિકલ કરતાં વધુ સારું છે.

હાલમાં ભારતમાં બહુ ઓછા લોકો ઈ-સિમ કાર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ ધીમે ધીમે તેના યુઝર્સ વધી રહ્યા છે. ભારતની ત્રણેય મોટી ટેલિકોમ કંપનીઓ ઈ-સિમની સુવિધા પૂરી પાડે છે. એપલ લાંબા સમયથી પોતાના આઈફોનમાં ઈ-સિમની સુવિધા આપી રહી છે. હવે તે કેટલાક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં પણ ઉપલબ્ધ છે. જોકે, હાલમાં એન્ડ્રોઇડની સમસ્યા એ છે કે યુઝર્સ સરળતાથી એક મોબાઇલથી બીજા મોબાઇલમાં ઇ-સિમ ટ્રાન્સફર કરી શકતા નથી. આ માટે તેમણે મેન્યુઅલી મેસેજ મોકલીને આખી પ્રક્રિયા પૂરી કરવી પડશે. પરંતુ આ બધુ જલ્દી જ બદલાઈ જશે.

વાસ્તવમાં, Google Android 14 માંથી Android ઉપકરણો માટે આ વિકલ્પ ઓફર કરી રહ્યું છે. પહેલા આ ફીચર માત્ર Pixel ઉપકરણો સુધી જ સીમિત હતું પરંતુ હવે તે અન્ય એન્ડ્રોઈડ ફોનમાં પણ ઉપલબ્ધ છે. જો કે, આ ફીચર હજુ સુધી મોટા પાયે રોલઆઉટ કરવામાં આવ્યું નથી.

આ રીતે ડેટા ટ્રાન્સફર થશે
એન્ડ્રોઇડ ઓથોરિટીના અહેવાલ મુજબ, એક વપરાશકર્તાએ તેના Samsung Galaxy S24 Ultra સેટઅપ કરતી વખતે તેના LG V60 ThinQ પર ઇ-સિમ ટ્રાન્સફરનો વિકલ્પ જોયો. આ ઉપરાંત, ગેલેક્સી ફોનથી ગૂગલ પિક્સેલ ડિવાઇસમાં ઇ-સિમ ટ્રાન્સફરનો વિકલ્પ પણ બતાવવામાં આવી રહ્યો હતો. અગાઉ, જ્યારે સેમસંગે One UI 5.1 અપડેટ બહાર પાડ્યું હતું, ત્યારે સેમસંગ ફોન વચ્ચે માત્ર e-SIM ટ્રાન્સફર કરવાનો વિકલ્પ હતો. જોકે, હવે સેમસંગના નવા અપડેટમાં આ ફીચર બદલાઈ ગયું છે અને નોન-ગેલેક્સી યુઝર્સ પણ QR કોડ સ્કેન કરીને ઈ-સિમને અન્ય ડિવાઈસમાં ટ્રાન્સફર કરી શકે છે.

એક ફોનથી બીજા ફોનમાં ઈ-સિમ ટ્રાન્સફર કરવા માટે તમારે નવા ફોનમાંથી જૂના ફોનનો QR કોડ સ્કેન કરવો પડશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારું સિમ કાર્ડ નવામાં સક્રિય થાય છે. પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી, તમે જૂના ઉપકરણ પર સિમ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. આ ફેરફારને પહેલીવાર Reddit પર FragmentedChicken દ્વારા જોવામાં આવ્યો હતો અને સેમસંગે One UI 6.1 અપડેટમાં આ વિકલ્પ આપ્યો છે. ગૂગલે MWC 2023માં ઈ-સિમ ટ્રાન્સફર ટૂલ વિશે જણાવ્યું હતું. હવે સેમસંગ તરફથી અન્ય ઉપકરણોમાં આ વિકલ્પ મળવાનો અર્થ એ છે કે કંપની તેને ધીરે ધીરે દરેક માટે લાવશે. હાલમાં, લોકોને Pixel થી Pixel અને Samsungના નવા ફોન વચ્ચે આ વિકલ્પ મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget