શોધખોળ કરો

Airtel vs Jio vs Vodafone: કઈ કંપની આપી રહી છે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, જાણો વિગતે

Jioના 21 રૂપિયાવાળા પ્લાનમા 2જીબી ડેટા અને જિઓથી નોન જિઓ નેટવર્ક પર કોલ કરવા માટે 200 મિનિટ્સ મળે છે.

નવી દિલ્હીઃ પોતોના ગ્રાહકોને આકર્ષવા માટે ટેલિકોમ કંપનીઓ અવારનવાર નવા નવા પ્લાન્સ અને ઓફર્સ લઈને આવતી રહે છે. નાના રિચાર્જ પ્લાનથી લઈને આખા વર્ષના બેસ્ટ પ્લાન હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. અહીં અમે તમારા માટે 100 રૂપિયાથી ઓછી કિંમતવાળા બેસ્ટ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. Airtelનો 100 રૂપિયાથી ઓછી કિંમતનો બેસ્ટ પ્લાન Airtel પાસે સૌથી સસ્તો 19 રૂપિયાનો પ્લાન છે જેમાં કોીપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે 200 એમબી ડેટા પણ મળે છે, આ પ્લાનની વેલિડિટી 2 દિવસની છે. ઉપરાંત 79 રૂપિયાવાળા સ્માર્ટ રિચાર્જમાં આ ઉપરાંત કંપનીના 49 રૂપિયાવાળા પ્લાનમાં 38.52 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં 100એમબી ડેટા મળે છે. રિલાયન્સ Jioનો 100 રૂપિયાછી ઓછી કિંમતનો પ્લાન Jioના 21 રૂપિયાવાળા પ્લાનમા 2જીબી ડેટા અને જિઓથી નોન જિઓ નેટવર્ક પર કોલ કરવા માટે 200 મિનિટ્સ મળે છે. ઉપરાંત જિઓના 51 રૂપિયાવાળા ડેટા વાઉચરમાં 6 જીબી ડેટા અને નોન જિઓ કોલિંગ માટે 500 મિનિટ્સ મળે છે. ઉપરાંત જિઓના 75 રૂપિયાવાળા પ્લાનમાં 3 જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે. ઉપરાંત તેમાં રોજ 500 એસએમએસ પ્રી મળે છે. આ પ્લાનમાં જિઓ નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 500 મિનિટ મળે છે. Vodafoneનો 100 રૂપિયાથી ઓછી કિંમતા પ્લાન વોડાફોન આઈડિયાનો 19 રૂપિયાવાળો પ્લાન માત્ર 2 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં 200 એમબી ડેટા મળે છે. ઉપરાંત તેમાં વોડાફોન પ્લે અને ઝી5નું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. ઉપરાંત વોડાફોન આઈડિયાની પાસે 49 રૂપિયાનો સૌથી સસ્તા મહિનાનો પ્લાન પણ છે, તેમાં 38 રૂપિયાનો ટોકટાઈમ મળે છે. ઉપરાંત આ પ્લાનમાં 100 એમબી ઇન્ટરનેટ ડેટા પણ મળે છે. બધી કંપનીઓ પોત પોતાના પ્લાન્સમાં કંઈને કંઇક એક્સ્ટ્રા લાભ આપતી રહે છે. પરંતુ તમારે એ જોવાનું છે કે કઈ કંપનીનું નેટવર્ક તમારે ત્યાં બેસ્ટ છે. એવામાં જે પણ કંપનીનું નેટવર્ક સારું હોય તેની જ પસંદગી કરો.

ટોપ સ્ટોરી

આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
આ સપ્તાહમાં 6 નવા ફોન થશે લોન્ચ, Infinix થી Samsung સુધીના આ મોડલ્સ પર નજર 
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
30 હજારના બજેટમાં મળી જશે આ શાનદાર લેપટોપ, જોઈલો લીસ્ટ
2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત
2.5K OLED સ્ક્રીન અને 8000mAh બેટરી, Oppo નું નવું ટેબલેટ લોન્ચ, જાણો કિંમત
iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 
iPhone duo નો સ્ટોક એક કલાકમાં ખતમ, આજે બુક કરો તો જાન્યુઆરીમાં મળશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget