શોધખોળ કરો

મેટાએ લૉન્ચ કર્યુ Meta Pay, આગામી સમયમાં મેટા પેથી મેટાવર્સમાં પણ કરી શકશો પેમેન્ટ

મેટાને લઇને મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) પોતાની એક પૉસ્ટ શેર કરતા કહ્યું - "Web3 ની દુનિયામાં સ્વામિત્વને લઇને એક મોટી લડાઇ ચાલી રહી છે, અને આ મહત્વપૂર્ણ પણ છે.

Meta Pay Launch: મેટા (ફેસબુક) મેટાવર્સ અને Web3 પર સતત કામ કરી રહ્યું છે, મેટાએ હવે પોતાના વૉલેટને લૉન્ચ કર્યુ છે, જે એક યૂનિવર્સલ Payment Mode છે, અને આ પેમેન્ટ સિસ્ટમનુ નામ Meta Pay છે. મેટાએ કહ્યું કે, Meta Payથી મેટાવર્સ ઉપરાંત સાધારણ પેમેન્ટ પણ કરી શકશો. અહીં એ પણ સ્પષ્ટ કરી દઇએ કે Meta Pay, ફેસબુક પેનુ જ નવુ રૂપ છે. 

મેટાને લઇને મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) પોતાની એક પૉસ્ટ શેર કરતા કહ્યું - "Web3 ની દુનિયામાં સ્વામિત્વને લઇને એક મોટી લડાઇ ચાલી રહી છે, અને આ મહત્વપૂર્ણ પણ છે. આગામી સમયમાં મેટાવર્સમાં શૉપિંગ પણ સામેલ થશે જેના માટે એક પેમેન્ટ સિસ્ટમની જરૂર પડશે. 

આના લૉન્ચિંગ પર ઝકરબર્ગે આગળ કહ્યું કે, હાલની સુવિધાઓથી જુદુ, અમે કંઇક નવુ લાવી રહ્યાં છીએ. મેટાવર્સ માટે એક વૉલેટ જે તમને સુરક્ષિત રીતે તમારી ઓળખ બનાવે છે. તમારી ઓળખને સુરક્ષિત રાખે છે, તમારા સ્વામિત્વનુ ધ્યાન રાખે છે અને તમે કઇ રીતે ચૂકવણી કરો તેનુ મેનેજ કરવાનુ આપે છે.

જાણકારી અનુસાર, Meta Payને હાલમાં માત્ર અમેરિકામાં લૉન્ચ કરવામાં આવ્યુ છે, અને જલદી આને દુનિયાભરમતાં લૉન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ મેટાએ કહ્યું હતુ કે તે ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીજમાં નૉન ફન્ઝિબલ ટૉકન (NFTs)ને બતાવવાનુ શરૂ કરવાનુ છે. આ માટે કંપની મેટાવર્સના ઓગ્યૂમેન્ટ રિયાલિટી પ્લેટફોર્મ Spark ARનો ઉપયોગ કરવા જઇ રહી છે. Meta એ તાજેતરમાં જ મેટાવર્સ માટે Microsoft અને Nvidia જેવી કંપનીઓની સાથે પાર્ટનરશીપ કરી છે. 

આ પણ વાંચો..... 

Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા

Coal India MT Recruitment 2022: કોલ ઇન્ડિયાએ 1000થી વધુ પદો પર ભરતીની કરી જાહેરાત, આટલા હજાર મળશે પગાર

IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ

Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન

1 July Financial Changes: ક્રિપ્ટો પર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ મોંઘો અને હોમ લોન EMI મોંઘી સહિત આજથી લાગુ થયા આ મોટા ફેરફારો

Small Saving Schemes: PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરનારાઓને લાગ્યો આંચકો, વ્યાજદરમાં ન થયો વધારો

ટોપ સ્ટોરી

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી ખર્ચનો હિસાબ કે મજાક ?
Hun To Bolish : હું તો બોલીશ : વકીલો અને મહેસૂલ કર્મચારીઓ નારાજ કેમ ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
જસ્ટિસ ભુઈયાના નિવેદનથી વિપક્ષને મળ્યું નવું હથિયાર, કહ્યું- 'CEC એક્સપોઝ'
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Hair Transplant: હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરી રહ્યા છો? જાણો તેની આડઅસરો
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Post Officeની ધમાકેદાર સ્કીમ, 5 વર્ષમાં માત્ર વ્યાજથી 450000 રુપિયાની કમાણી
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
Aaj Nu Rashifal: આજે ગજકેસરી અને સર્વાર્થ સિદ્ધિ યોગથી 3 રાશિઓને બંપર ધન લાભ અને મળશે પ્રમોશન!
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
8th Pay Commission: જો આઠમા પગારપંચમાં થશે વિલંબ, તો આ કર્મચારીઓને મળશે 18 લાખ રૂપિયા
Embed widget