શોધખોળ કરો

Amazon Deal:આ છે સૌથી સસ્તો ન્યૂ લોન્ચ 5G ફોન, 10 હજારથી ઓછી કિંમતમાં મળશે શાનદાર ફીચર્સ

Lava Blaze 5Gનું વેચાણ એમેઝોન પર 15 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. માત્ર 10 હજાર રૂપિયાના આ ફોનના ફીચર્સ કોઈપણ મોંઘા ફોનથી ઓછા નથી.

Amazon Deal On Smart Phone: Lava Blaze 5Gનું વેચાણ એમેઝોન પર 15 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. માત્ર 10 હજાર રૂપિયાના આ ફોનના ફીચર્સ કોઈપણ મોંઘા ફોનથી ઓછા નથી. ફોનમાં 50MP કેમેરા ફોન અને મજબૂત બેટરી છે. ફોનની સ્ક્રીન પણ 6.5 ઇંચની છે. આ ખૂબ જ સસ્તા ફોનમાં 7GB રેમ અને 128GB સ્ટોરેજ મળશે.

1-Lava Blaze 5G Phone

Lava Blaze 5G ફોનમાં 6.5-ઇંચ HD+IPS ડિસ્પ્લે છે અને તેની કિંમત રૂ. 9,999 થી શરૂ થાય છે. ફોનને ગ્રીન અને બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે
ફોનમાં 4GB રેમ છે, જેમાં 3GB વર્ચ્યુઅલ રેમ મળશે. ફોનમાં 128GB સ્ટોરેજ છે જેને 1TB સુધી વધારી શકાય છે.
ફોનમાં 50MP મુખ્ય કેમેરા સાથે ટ્રિપલ રિયર કેમેરા છે. ફોન 2K વિડિયો રેકોર્ડિંગ કરી શકે છે ફોનમાં 5000mAh બેટરી છે
ગેમિંગ અને ઝડપી પ્રદર્શન માટે મીડિયાટેક ડાયમેન્શન 700 પ્રોસેસર છે. ફોનમાં ફેસ અનલોક ફીચર છે અને તેમાં સાઇડ ફિંગરપ્રિન્ટ છે.

2-Samsung Galaxy M13 5G ( 4GB, 64GB સ્ટોરેજ) | 5000mAh બેટરી | રેમ પ્લસ સાથે 8GB રેમ સુધી

5G ફોનમાં આ બેસ્ટ સેલિંગ નવો લોન્ચ ફોન છે, તેની કિંમત રૂ.16,999 છે પરંતુ ડીલમાં 18% નું ડિસ્કાઉન્ટ છે જે પછી તમે તેને રૂ.13,999માં ખરીદી શકો છો.ફોનમાં 4GBRAM સાથે 64GB સ્ટોરેજ છે. ફોનમાં 50MPનો ટ્રિપલ રિયર કેમેરા છે. ફોનની સ્ક્રીન પણ 6.5 ઇંચની છે.

3-Redmi 11 Prime 5G (Meadow Green, 4GB RAM, 64GB Storage) | Prime Design | MTK Dimensity 700 | 50 MP Dual Cam | 5000mAh | 7 Band 5G

સસ્તા 5G ફોનમાં બીજો નવો લોન્ચ ફોન Redmi 11 Prime 5G છે. આ ફોનની કિંમત 15,999 રૂપિયા છે, જે 13%ના ડિસ્કાઉન્ટ બાદ 13,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ફોનનું બીજું વેરિઅન્ટ 6GB અને 128GB સ્ટોરેજનું છે. ફોનમાં ડ્યુઅલ 5G સિમ છે. ફોનમાં 6.58-ઇંચ એડપ્ટિવ સિંક FHD ડિસ્પ્લે છે. ફોનમાં મોટી 5000mAh બેટરી છે અને તે 22W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.ફોનમાં 50MP AI ટ્રિપલ રિયર કેમેરા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ
Embed widget