શોધખોળ કરો

Amazon Festival Sale: આ ત્રણ બજેટ સ્માર્ટફોન પર છે શાનદાર Discount Offers, જાણો વિગત

Amazon Festival Sale: ઈ કોમર્સ પ્લેટફોન અમેઝોન પર ચાલી રહેલા ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ સેલમાં અનેક ગેઝેટ્સ ખૂબ સસ્તી કિંમતે મળી રહ્યા છે. દિવાળી પર નવો સ્માર્ટફોન ખરીદવો હોય તો તમારી પાસે શાનદાર મોકો છે.

Discount Offer: આ ફેસ્ટિવ સીઝનમાં એક નવો સ્માર્ટફોન ખરીદવો ઘણો લાભદાયી રહેશે. અમેઝોન ઈન્ડિયાએ આજે બજેટ બજાર સ્ટોરની જાહેરાત કરી છે. અમેઝોન ગ્રેટ ઈન્ડિયા ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહક સ્માર્ટફોન પર બેસ્ટ ઓફર્સ તથા ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Link For Amazon Great Indian Festival Sale

Oppo A31

આ ફેસ્ટિવ સીઝનમાં જો તમે બજેટ સેગમેન્ટમાં શાનદાર સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા હો તો અમેઝોન ઈન્ડિયા પર Oppo A31 સ્માર્ટફોન ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનમાં 6GB  રેમ અને128 GB સ્ટોરેજ આપવામાં આવી છે. 6.5 ઈંચની ડિસ્પ્લેની સાતે મીડિયાટેક 6765 ઓક્ટોકોર પ્રોસેસર આપવામાં આવે છે. સ્માર્ટફોનમાં 12 +2 + 2 મેગા પિક્સલનો રિયર કેમેરા સેટઅપ તથા 8 એમપીનો ફ્રન્ટ કેમેરા છે.  પાવર માટે આ ફોનમાં  4230mAHની બેટરી છે. ફોનની કિંમત 11,490 રૂપિયા છે. આ ફોન ખરીદવા માટે નો કોસ્ટ ઈએમઆઈ તથા એક્સચેન્જ ઓફર્સ પણ મળશે.

Click here to buy Oppo A31

Xiomi Redmi 9A

રેડમીનો આ સ્માર્ટફોન સૌથી સસ્તો અને સારો માનવામાં આવે છે. તેના કિંમત 6,799 રૂપિયા છે. 6.53 ઈંચની ડિસ્પ્લેવાળા ફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે. આ સ્માર્ટફોનના રિયરમાં 13એમપીનો કેમેરો આપવામાં આવે છે. જ્યારે સેલ્ફી માટે તેમાં 5 મેગા પિક્સલનો કેમેરો છે. માઈક્રો એસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 512 GB સુધી વધારી શકાય છે. ડેઈલી યૂઝ માટે આ ફોન સારો વિકલ્પ છે. આ ફોન અમેઝોન ઈન્ડિયા પરથી ખરીદી શકાય છે. આ ફોનની ખરીદી પર તમને નો કોસ્ટ ઈએમઆઈ તથા એક્સચેન્જ ઓફર્સ પણ મળશે.

Click here to buy Xiomi Redmi 9A

Samsung Galaxy M12

બજેટ સેગમેન્ટમાં અમેઝોન ઈન્ડિયા પર Samsung Galaxy M12 પણ સારો વિકલ્પ છે. તે અનેક ફીચર્સથી લેસ છે. 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 720 x 1600 પિક્સલનું છે. ડુઅલ સપોર્ટ વાળો આ ફોન એન્ડ્રોઈડ ઓએસ બેસ્ડ ONE UI Core છે. ફોનમાં TFT ઈનફિનિટી-વી-ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન Eynos 850 પ્રોસેસરથી લેસ છે. ફોનમાં 4 GB રેમ અને 6 GB સ્ટોરેજ છે. ઉપરાંત 6 GB અને 128 GB સ્ટોરજનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. માઈક્રો એસડી કાર્ડથી સ્ટોરેજ 1 ટીબી સુધી વધારી શકાય છે. ફોનના રિયરમાં 48MP + 5 MP + 2 MP + 2 MP કેમેરા સેટઅપ ચે. આ ફોની કિંમત 9,499 રૂપિયા છે. ફોનમાં 6000mAHની બેટરી આપવામાં આવી ચે. આ ફોનની ખરીદી કિંમત પર તમને નો કોસ્ટ ઈએમઆઈ તથા એક્સચેન્જ ઓફર્સ પણ મળશે.

Click here to buy Samsung Galaxy M12

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget