શોધખોળ કરો

Amazon Festival Sale: લેપટોપની આ ડીલ ન કરો મિસ, Acer Aspireના 14 ઈંચ લેપટોપ પર 20 હજારની છૂટ

Amazon Festival Sale: દિવાળીના અવસર પર અમેઝોન સેલમાં 14 ઈંચના લેપટોપ પર શાનદાર ડીલ મળી રહી છે.

Amazon Festival Sale અમેઝોનના ફેસ્ટિવલ સેલમાં લેપટોપ પર શાનદાર ડીલ ચાલી રહી છે. પસંદગીની બેંકના કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 થી 2000 રૂપિયા સુધીનું કેશબેક અને 18 રૂપિયા સુધીની એકસચેન્જ ઓફર મળી રહી છે.

Link For Amazon Great Indian Festival Sale

1-Acer Aspire 5 Intel Core i3 11th Generation 14-inch (35.56 cms) Thin and Light Laptop - (4 GB/256 GB SSD/Windows 10 Home/Intel UHD Graphics /1.45Kg/Silver) A514-54

14 ઈંચના આ લેપટોપની કિંમત 55,900 રૂપિયા છે પરંતુ ડીલમાં 20 હજારની છૂટ બાદ 36,999 રૂપિયામાં મળી રહ્યું ચે. લેપટો પર 18,400 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડસઈંડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ છે અને નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન છે. બેટરી 11.5 કલાક સુધી ચાલે છે.

Buy Acer Aspire 5 Intel Core i3 11th Generation 14-inch Thin and Light Laptop - 4 GB/256 GB SSD/Windows 10 Home

2-Dell Vostro 3401 14" FHD Anti Glare Display Laptop / i3-1005G1 / 8GB / 1TB / Integrated Graphics / Win 10 + Office H&S/ Black) D552149WIN9BE

શાનદાર લેપટોપ ખરીદવું હોય તો અમેઝોનથી ડેલનું આ લેપટોપ પણ સારો વિકલ્પ છે. 43,139 રૂપિયાની કિંમતનું આ લેપટોપ સેલમાં 39,490 રૂપિયામાં મળી રહ્યું છે. જૂના લેપટોપના એક્સચેન્જ પર 19,650 રૂપિયા સુધી એકસચેન્જ બોનસ મળી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઈન્ડરઈન્ડ બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનું એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે. આ લેપટોપની બેટરી 10 કલાક સુધી ચાલી શકે છે.

Buy Dell Vostro 3401 14" FHD Anti Glare Display Laptop / i3-1005G1 / 8GB / 1TB / Integrated Graphics / Win 10

3-Lenovo IdeaPad slim3 10th Gen Intel ci3 15.6" (39.62cm) HD Laptop

લેપટોપની ડીલમાં લેનોવોના આ લેપટોપ પર 20 હજારથી વધુની છૂટ મળી રહી છે. 5,5890 રૂપિયાનું આ લેપટોપ 35,490 રૂપિયામાં મળી શકે છે. તેમાં વિંડોઝ 11નું ફ્રી અપગ્રેડ ચે. લેપટોપનું પ્રોસેસર 10th Gen Intel core i2-1005G1 છે અને 8 GB RAM છે, જેને 12 GB સુધી અપગ્રેડ કરી શકાય છે. લેપટોપમાં 256 જીબી SSD સ્ટોરેજ છે.

Buy Lenovo IdeaPad slim3 10th Gen laptop

4-HP 14 (2021) 11th Gen Intel Laptop

લેપટોપ બ્રાંડમાં એચપી પર લોકો ભરોસો કરે છે અને જો તમે પણ આ લેપટોપ ખરીદવા માંગતા હો તો અમેઝોન પર તેના લેટેસ્ટ મોડલ પર સેલ છે. 45,892 રૂપિયાનું આ લેપટોપ 40,000 રૂપિયામાં મળે છે. તેમાં વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ છે અને વિન્ડોઝ 11નું ફ્રી અપગ્રેજેશન છે. 8 જીબીની રેમ છે જેને 16 જીબી સુધી અપગ્રેડ કરી શકાય છે. સ્ટોરેજ 256 જીબી છે. તેમાં પ્રી ઈન્સ્ટોલ્ડ Microsoft Office Home & Student 2019, Alexa છે.

Buy HP 14 (2021) 11th Gen Intel Laptop

5-ASUS VivoBook 14 (2020) Intel Core i3-1005G1 10th Gen 14 inches FHD Thin and Light Business Laptop

42,990 રૂપિયાનું આ લેપટોપ ડિસ્કાઉન્ટ બાદ 30,990 રૂપિયામાં મળી રહ્યું છે. આ લેપટોપમાં 4જીબી રેમ છે અને સ્ટોરેજ 1ટીબી છે. લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10  છે અને વિન્ડોઝ 11નું ફ્રી અપગ્રેડ છે. પ્રોસેસર 10th Gen Intel Core i3-1005G1 છે.

Buy ASUS VivoBook 14 (2020) Intel Core i3-1005G1 10th Gen 14 inches FHD Thin and Light Business Laptop

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Waze અને Google Maps માં શું છે અંતર? એડવાન્સ ફીચર્સમાં કોણ આગળ, જાણો 
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Power Bank માં હોવા જોઈએ આ 4 સેફ્ટી ફીચર્સ ! એક નાની ભૂલ બની શકે મોટો ખતરો
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
Samsung Galaxy S25 Ultra 50,000 સસ્તામાં ખરીદવાની તક, જાણો ડિસ્કાઉન્ટ વિશે
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Embed widget