Amazon Navratri Sale: અમેઝોન ફેસ્ટિવલ સેલમાં લેપટોપ પર બંપર ડિસ્કાઉન્ટ, ઉપરાંત 20 હજાર રૂપિયા સુધીની એડિશનલ છૂટનો મોકો હાથથી જવા ન દો
Amazon Navratri Sale: જો નવું લેપટોપ ખરીદવા ઈચ્છતા હો કે જૂના લેપટોપને અપગ્રેડ કરવા માંગતા હો તો અમેઝોનથી લેપટોપ ખરીદવાનો બેસ્ટ ટાઈમ છે. અહીંયા એમઆરપી પર ડિસ્કાઉન્ટ સાથે 20 હજાર સુધીની છૂટ મળી શકે છે.
Amazon Navratri Sale: અમેઝોન તેના ગ્રાહકોને સારી અને સસ્તી ડીલમાં લેપટોપ ખરીદવાનો મોકો આપી રહ્યું છે. જેમાં ગ્રાહકોને સસ્તી કિંમતે લેપટોપ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ સેલમાં દરેક બ્રાંડના લેપટોપ પર ડિસ્કાઉન્ટ છે અને એક્સચેન્જ બોનસ, 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
Link For Amazon Navrati Sale
1-Dell Vostro 3401 14" FHD Anti Glare Display Laptop / i3-1005G1 / 8GB / 1TB / Integrated Graphics / Win 10
શાનદાર લેપટોપ ખરીદવું હોય તો અમેઝોન પરથી 1-Dell Vostro 3401 14" FHD Anti Glare Display Laptop ખરીદી શકાય છે. તેની કિંમત 43,139 રૂપિયા છે પરંતુ ડીલમાં 39,490 રૂપિયામાં મળી રહ્યું છે. જો તમે જૂનું લેપટોપ એક્સચેન્જમાં આપો તો 19,650 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ લઇ શકો છો. આ ઉપરાંત સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ કે મહત્મ 1500ની છૂટ બંનેમાંથી એક લઈ શકો છો. આ ઓફર્સ ઉપરાત 10 ટકા કેશબેક કે 100 રૂપિયાની છૂટ મળે છે. અમેઝોન પે યુપીઆઈથી પેમેન્ટ કરવા પર આ બધી ઓફર્સ ઉપરાંત no cost EMI નો વિકલ્પપણ છે. જો સ્પેસિફિકેશનની વાત કરીએ તો લેપટોપનું પ્રોસેસર 10th Generation Intel Core i3-1005G1 છે. 4GB RAM અને 1TB સ્ટોરેજ છે. 14 ઈંચની સ્ક્રીન છે, જેમાં Anti-glare ફીચર ઉપરાંત LED Backlight Narrow Border પણ છે. લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમ Windows 10 છે. જેમાં બે USB પોર્ટ, 1 SD card slot ,1HDMI પોર્ટ છે. લેપટોરની બેટરી Lithium Ion છે, જે 10 કલાક સુધી ચાલી શકે છે.
Buy Dell Vostro 3401 14" FHD Anti Glare Display Laptop / i3-1005G1 / 8GB / 1TB / Integrated Graphics / Win 10
2-Lenovo IdeaPad slim3 10th Gen Intel ci3 15.6" (39.62cm) HD Laptop
લેપટોપ ડીલમાં Lenovo IdeaPad slim 3 10th Gen સારી ઓફરર છે અને તેના પર 20 હજાર રૂપિયાથી વધારે છૂટ મળી રહી છે. 55,890 રૂપિયાનું આ લેપટોપ સેલમાં 35,490 રૂપિયામાં મળી રહ્યું છે. તેની સાઇઝ 15.6 Inches અને ઓપરેટિંગ સિસ્ટમ Windows 10 Home છે. તેમાં વિંડોઝ 11 નં ફ્રી અપગ્રેડેશન છે. લેપટોપનું પ્રોસેસર 10th Gen Intel કોર i3-1005G1 છે અને 8GB RAM છે. જેને 12GB સુધી અપગ્રેડ કરાવી શકાય છે. લેપટોપમાં 256 GB SSD ની સ્ટોરેજ છે.
Buy Lenovo IdeaPad slim3 10th Gen laptop
3-HP 14 (2021) 11th Gen Intel Laptop
લેપટોપની બ્રાંડમાં લોકો HP પર પણ ભરોસો કરે છે અને જો તમે પણ આ બ્રાંડનું લેપટોપ ખરીદવા માંગતા હો તો લેટેસ્ટ મોડલ HP 14 (2021) 11th Gen Intel પર સેલ છે અને 45,892 રૂપિયાનું લેપટોપ 40,000 રૂપિયામાં મળી રહ્યું છે.. Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ છે. ઉપરાંત તેમાં વિન્ડોઝ 11 નું ફ્રી અપગ્રેડેશન છે.મેમરી 8 GB છે જેને 16 GB સુધી અપગ્રેડ કરાવી શકાય છે. સ્ટોરેજ 256 GB છે લેપટોપની સ્ક્રીન 14- ઈંચની FHD છે. તેમાં પ્રી ઈન્સ્ટોલ્ડ Microsoft Office Home & Student 2019, Alexa છે. ગ્રાફિક્સ માટે ઈંટેલ UHD ગ્રાફિક્સ છે.
Buy HP 14 (2021) 11th Gen Intel Laptop
4-ASUS VivoBook 14 (2020) Intel Core i3-1005G1 10th Gen 14 inches FHD Thin and Light Business Laptop
42,990 રૂપિયાનું આ લેપટોપ ડિસ્કાઉન્ટ બાદ 30,990 રૂપિયામાં મળી રહ્યું છે. આ લેપટોપમાં 4GB રેમ અને 1TB સ્ટોરેજ છે આ સ્લેટ ગ્રે રંગના લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 અને વિન્ડોઝ 11 નું ફ્રી અપગ્રેડ છે. પ્રોસેસર 10th Gen Intel Core i3-1005G1 છે.
Buy ASUS VivoBook 14 (2020) Intel Core i3-1005G1 10th Gen 14 inches FHD Thin and Light Business Laptop
5-RDP ThinBook 1010 - Intel Celeron Quad Core Processor, 4GB RAM, 64GB Storage, Windows 10 Pro, 14.1” HD Screen
જો તમને માત્ર 20 હજારમાં લેપટોપ જોઈએ છે તો તમે એમેઝોનથી RDP Thinbook 1010 ખરીદી શકો છો. વિદ્યાર્થી અથવા બેઝિક લેપટોપની જરૂરિયાત માટે આ ઓછા બજેટનું લેપટોપ છે. 14 ઇંચ સ્ક્રીન સાઇઝવાળા આ લેપટોપની કિંમત 25,000 રૂપિયા છે પરંતુ તે સેલમાં 18,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. RDP Thinbook 1010 ખૂબ જ પાતળું અને હલકું લેપટોપ છે. RDP Thinbook 1010 ની સ્ક્રીન સાઇઝ 14 ઇંચ છે અને તેમાં 38wh બેટરી છે જે 8 કલાક સુધી ચાલે છે. લેપટોપની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 પ્રો છે અને પ્રોસેસર ઇન્ટેલ સેલેરોન છે. લેપટોપમાં inbuilt camera, dual mic, sterio speaker છે. જેમાં 4 GB રેમ અને 64GB ની સ્ટોરેજ છે. જેને 1TB સુધી વધારી શકાય છે. લેપટોપમાં 3 USB, C type, bluetooth, HDMI, Combo audio jack ની સુવિધા છે.
Buy RDP ThinBook 1010 - Intel Celeron Quad Core Processor, 4GB RAM, 64GB Storage, Windows 10 Pro, 14.1” HD Screen
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.