શોધખોળ કરો

ફોટોગ્રાફી, રીલ્સ અને યુટ્યૂબ વીડિયો બનાવવા માટે આ ફોન છે બેસ્ટ, જુઓ યાદી 

તમે સોશ્યલ મીડિયા પ્રભાવક ઇન્ફ્લૂએન્જર કે યુટ્યુબર છો અથવા સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ બનાવો છો, તો સારો ફોન તમારા માટે ઘણું બધું કરી શકે છે.

Camera Phone Buying Tips: તમે સોશ્યલ મીડિયા પ્રભાવક ઇન્ફ્લૂએન્જર કે યુટ્યુબર છો અથવા સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ બનાવો છો, તો સારો ફોન તમારા માટે ઘણું બધું કરી શકે છે. ખાસ કરીને કેમેરા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફોનના કેમેરા જેટલા દમદાર અને સ્ટ્રૉન્ગ હશે એટલો વીડિયો અને ફોટો સ્ટ્રૉન્ગ આવશે.

અમે તમને આ સ્ટૉરીમાં કેટલાક શ્રેષ્ઠ કેમેરા સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છીએ, જેનાથી તમે સારી ફોટોગ્રાફી, રીલ્સ કે યુટ્યૂબ વીડિયો કેપ્ચર કરી શકો છે, આ બધામાં તમને 200MP પ્રાઇમરી કેમેરા મળશે. આનો અર્થ એ કે તમે આ સ્માર્ટફોન્સ સાથે અદભૂત કન્ટેન્ટ શૂટ કરી શકો છો.

ફોટોગ્રાફી, રીલ્સ અને યુટ્યૂબ વીડિયો બનાવવા માટે આ ફોન છે બેસ્ટ - 

Realme 11 Pro Plus: આ સ્માર્ટફોન હમણાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે, આમાં 200MP કેમેરા અવેલેબલ છે. જોકે આ પહેલો ફોન નથી જેમાં કંપનીએ 200MP કેમેરા આપ્યો હોય. આ પહેલા પણ કેટલીય કંપનીઓ પોતાના મોબાઈલ ફોનમાં 200MP કેમેરા આપી ચૂકી છે. સ્માર્ટફોનમાં 6.67-ઇંચ ડિસ્પ્લે અને મીડિયાટેક ડાયમેન્સિટી 7050 ચિપસેટ માટે સપોર્ટ છે. આ ફોનની કિંમત- 27,999 રૂપિયા છે.

Redmi Note 12 Pro Plus: આ સ્માર્ટફોન આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આની કિંમત 29,999 થી શરૂ થાય છે. ફોનમાં 200MP અને MediaTek Dimensity 1080 ચિપસેટ માટે સપોર્ટ છે.

Motorola Edge 30 Ultra: આ સ્માર્ટફોન ગયા વર્ષે લોન્ચ થયો હતો. આ પહેલો ફોન હતો જેમાં 200MP કેમેરા આપવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં 200MP સેમસંગ HP1 સેન્સર, 50MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 12MP ટેલિફોટો કેમેરા છે. આની કિંમત 44,999 રૂપિયા છે.

Samsung Galaxy S23 Ultra: સ્માર્ટફોનની કિંમત 1,24,999 રૂપિયાથી શરૂ થાય છે. ફોનમાં 200 MP કેમેરા અને 100x ઝૂમ સપોર્ટ છે. આ એક પાવરફુલ એન્ડ્રોઇડ ફોન છે. આ ફોનમાં કંપની 4 વર્ષ માટે OS અપડેટ્સ અને 5 વર્ષ માટે સિક્યૉરિટી અપડેટ્સ આપશે. 

આ સ્ટૉરીમાં કેટલાક શ્રેષ્ઠ કેમેરા સ્માર્ટફોન વિશે  વાત કરવામાં આવી છે.  જેનાથી તમે સારી ફોટોગ્રાફી, રીલ્સ કે યુટ્યૂબ વીડિયો કેપ્ચર કરવા માટે તમારી પસંદગીનો શાનદાર ફોન ખરીદી શકો છો.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Embed widget