આઉટ ઓફ સ્ટૉક થાય તે પહેલા 9,999 રૂપિયામાં ખરીદો સેમસંગનો આ ન્યૂ લૉન્ચ ફોન, પછી આટલો સસ્તો નહીં મળે
ફોનમાં બે મૉડલ લૉન્ચ કર્યા છે, જેમાં 4GB RAM અને 64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા છે, ફોન પર SBI અને ICICI બેન્કના કાર્ડથી EMI કરાવવા પર સીધુ 2 હજાર રૂપિયાનુ કેશબેક છે.
Amazon Prime Day Sale 2022: 10 હજારના સેગમેન્ટમાં બધા ફેઇલ કરવા આવી ગયો છે Samsung Galaxy M13 ફોન, જેની કિંમત 9,999 રૂપિયાથી શરૂ છે. ફોન આજથી અમેઝૉન પર એક્સક્લૂસિવલી મળશે અને માત્ર 2 દિવસ માટે 2 હજાર રૂપિયાનું કેશભેક પણ મળશે. ફોનમાં 50MP કેમેરા ઉપરાંત સુપરફાસ્ટ ચાર્જ થનારી બેટરી છે અને 5G નો પણ ઓપ્શન છે.
1-Samsung Galaxy M13 (Aqua Green, 4GB, 64GB Storage) | 6000mAh Battery | Upto 8GB RAM with RAM Plus | Launch Offer Bank cashback of 2000 Valid only Till 24th July
ફોનમાં બે મૉડલ લૉન્ચ કર્યા છે, જેમાં 4GB RAM અને 64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 11,999 રૂપિયા છે, ફોન પર SBI અને ICICI બેન્કના કાર્ડથી EMI કરાવવા પર સીધુ 2 હજાર રૂપિયાનુ કેશબેક છે. વિના EMI ખરીદવા પર 1,250 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે. ફોનમાં પર 11,100 રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ છે, ફોનના બીજા મૉડલમાં 6GB RAM અને 128GB સ્ટૉરેજ છે જેની કિંમત 13,999 રૂપિયા છે, અને આના પર સેમ બેન્ક ઓફર, એક્સચેન્જ બૉનસ છે.
આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા છે જેમાં 50MPનો મેઇન કેમેરો છે. ફોનમાં બીજો કેમેરો 5MP નો અલ્ટ્રાવાઇડ અને ત્રીજો કેમેરો 2MP નુ ડેપ્થ સેન્સર છે. ફોનના કેમેરામાં ઓટોફોકસનુ ફિચર પણ છે. ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરો છે.
6.6 ઇંચની સ્ક્રીન છે જેની ડિસ્પ્લે HD+LCD પેનલ છે, ફોનમાં 6000mAh ની બેટરી આપવામાં આવશે, જે 15W ફાસ્ટ ચાર્જિંગની સાથે આવશે.
2-Samsung Galaxy M13 5G (Midnight Blue, 4GB, 64GB Storage) | 5000mAh Battery | Upto 8GB RAM with RAM Plus | 5G-11 Band |Launch Offer Bank cashback of 2000 Valid only Till 24th July
5G વાળા વેરિએન્ટમાં પણ 2 મૉડલ છે, જેમાં 4GB RAM અને 64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે, પરંતુ ઓફરમાં 13,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર SBI અને ICICI બેન્કના કાર્ડથી EMI કરાવવા પર સીધુ 2 હજારૂ રૂપિયાનુ કેશબેક છે. ફોનના બીજા મૉડલમાં 6GB RAM અને 128GB સ્ટૉરેજ છે જેની કિંમત 19,999 રૂપિયા છે, અને આ ડીલમાં 15,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર બાકીની ઓફર સેમ છે.
આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા છે જેમાં 50MP નો મેન કેમેરો છે. ફોનમાં બીજા કેમેરા 5MP નો અલ્ટ્રાવાઇડ અને ત્રીજો કેમેરો ડેપ્થ સેન્સર છે.
ફોનમાં 6.5 ઇંચની સ્ક્રીન છે જેની ડિસ્પ્લે HD+LCD પેનલ છે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવશે, જે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે.
બન્ને ફોનમાં રેમને 12GB અને સ્ટૉરેજને 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. બન્ને ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. એબિયેન્ટ લાઇટ સેન્સર છે. બન્ને ફોનમાં ગ્રીન, બ્લેક અને બ્રાઉનનો ઓપ્શન છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો........
5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત
Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર
Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ