શોધખોળ કરો

જો ખરીદવી હોય સારી પાવરબેન્ક તો આ 3 બની શકે છે બેસ્ટ ઓપ્શન, જાણો વિગતે

ફોનની બેટરી ગમે ત્યારે ચાર્જ કરવા માટે તમારે એક સારી પાવરબેન્કની આવશ્યકતા રહે છે. જો તમે સારા પાવર વાળી પાવર બેન્ક ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો બેસ્ટ ઓપ્શન બની શકે તેવી પાવરબેન્ક બતાવવામાં આવી છે

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન યૂઝર્સને પાવરબેન્કની ખુબ જરૂરિયાત રહે છે. ફોનની બેટરી ગમે ત્યારે ચાર્જ કરવા માટે તમારે એક સારી પાવરબેન્કની આવશ્યકતા રહે છે. જો તમે સારા પાવર વાળી પાવર બેન્ક ખરીદવાનુ વિચારી રહ્યાં હોય તો બેસ્ટ ઓપ્શન બની શકે તેવી પાવરબેન્ક બતાવવામાં આવી છે. Samsung 10000mAh પાવરબેન્ક જો તમે ક્વૉલિટી પાવર બેન્ક શોધી રહ્યો છો તો તમારા માટે સેમસંગની પાવરબેન્ક બેસ્ટ સાબિત થઇ શકે છે. આ કંપનીની વાયરલેસ પ્રીમિયમ પ્રૉડક્ટ છે, અને આમાં હાઇ ક્વૉલિટી એલ્યૂમિનીયમ બૉડી અને બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આની કિંમત 3699 રૂપિયા છે. આના ફ્રન્ટમાં ચાર્જિંગ પેડ આપવામાં આવ્યુ છે, જોકે તે રબરનુ અને સૉફ્ટ છે. અહીં તમે ડિવાઇસને ચાર્જ કરી શકો છો. ખાસ વાત છે કે આ પાવરબેન્કથી તમે એકસાથે બે ડિવાઇસને ચાર્જ કરી શકો છો. જીહા, એકને ચાર્જિંગ કેબલની મદદથી અને બીજાને વાયરલેસ રીતે ચાર્જ કરી શકાય છે. આ પાવરબેન્કમાં ક્વિક ચાર્જ 2.0 ને બન્ને રીતેના ચાર્જિંગમાં સપોર્ટ કરે છે. બધુ Qi સર્ટિફાઇડ ડિવાઇસીસની સાથે આરામથી કામ કરે છે. Redmi Mi Wireless પાવર બેન્ક આ એક વાયરલેસ પાવરબેન્ક છે, આની કિંમત 2499 રૂપિયા છે. આ Qi સર્ટિફાઇડ છે, આમાં 10W ફાસ્ટ ચાર્જિંગનો વાયરલેસ સપોર્ટ આપવામાં આવ્યો છે, જ્યારે આ 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, આમાં USB-C ઇનપુટ પોર્ટની સુવિધા મળે છે. આ પાવરબેન્ક 2-Way ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ પાવરબેન્કની ડિઝાઇન બહુજ વધારે ઇમ્પ્રેસ નથી કરતી. ફિચરની વાત કરીએ તો આમાં ટેમ્પરેચર પ્રૉટેક્શન, શોર્ટ સર્કિટ, રેસ્ટ પ્રૉટેક્શન અને અંડર વૉલ્ટેજ પ્રૉટેક્શનની સુવિધા મળશે. કંપનીએ આમાં 12-Layer એડવાન્સ્ડ ચિપ પ્રૉટક્શનની સુવિધા આપી છે. જો ખરીદવી હોય સારી પાવરબેન્ક તો આ 3 બની શકે છે બેસ્ટ ઓપ્શન, જાણો વિગતે Realme 10000mAh પાવરબેન્ક Realmeની નવી 30W Dart ચાર્જ 10,000mAh પાવર બેન્ક તમારા માટે એક સારો ઓપ્શન બની શકે છે, આની કિંમત 1,999 રૂપિયા રાખવામાં આવી છે. આ પાવરબેન્ક ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે.આ ઉપરાંત પાવર બેન્કમાં ચાર્જિંગ લેવલ માટે LED લાઇટ્સનો સપોર્ટ મળે છે. આ પાવરબેન્ક રેગ્યુલર 18W ફાસ્ટ ચાર્જિંગ પાવર બેન્કની સરખામણીમાં 53 ટકા વધુ ફાસ્ટ ચાર્જ કરે છે. આમાં USB Type C અને Type-A પોર્ટની સુવિધા મળે છે. આ પાવરબેન્ક પર 15 લેયર ચાર્જિંગ પ્રૉટેક્શન આપવામાં આવ્યુ છે, જેનાથી આ ઓવર હીટ થવામાં અને ઇનપુટ ફ્લેકચ્યૂએશન દરમિયાન ડિવાઇસને સુરક્ષિત રાખે છે. આને ફૂલ ચાર્જ થવામાં લગભગ 2 કલાકનો સમય લાગે છે. આ પાવર બેન્કનુ USB-A પોર્ટ 30W આઉટ પુટ હોય છે, જ્યારે આનુ USB Type-C પોર્ટ 30W ફાસ્ટ ચાર્જ આઉટ સપોર્ટ કરે છે. આની સાથે 30W ઇનપુટ પણ સપોર્ટ કરે છે. જો ખરીદવી હોય સારી પાવરબેન્ક તો આ 3 બની શકે છે બેસ્ટ ઓપ્શન, જાણો વિગતે

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget