શોધખોળ કરો

સસ્તાંમા iPhone ખરીદવાનો મોકો, અહીં મળી રહ્યું છે 9000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ, જાણો શું કરવુ પડશે

ફ્લિપકાર્ટ પર અત્યારે એપલ ડેઝ સેલ શરૂ થયો છે, જેમાં એપલના જુદાજુદા આઇફોન મૉડલો પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં સિલેક્ટેડ આઇફોન પર 9000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો શું છે ઓફર....

નવી દિલ્હીઃ એપલ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવનારી બ્રાન્ડોમાની એક છે. મોટાભાગના લોકો એપલ આઇફોન વાપરવાનુ સપનુ પણ જુએ છે, પણ ઉંચી કિંમતના કારણે તે શક્ય નથી બની શકતુ. પરંતુ જો તમે સસ્તી કિંમતે આઇફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો તો તમારા માટે આઇફોન ખરીદવાનો બેસ્ટ મોકો છે. ખરેખરમાં ફ્લિપકાર્ટ પર અત્યારે એપલ ડેઝ સેલ શરૂ થયો છે, જેમાં એપલના જુદાજુદા આઇફોન મૉડલો પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં સિલેક્ટેડ આઇફોન પર 9000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો શું છે ઓફર.... આ છે ઓફર.... Apple Days Saleમાં iPhone 12 સીરીઝથી લઇને iPhone XR અને iPhone SE પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે આ ડિસ્કાઉન્ટ માત્ર HDFC Bank ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવાથી જ મળશે. આ છૂટ એક્સચેન્જ ઓફરથી અલગ આપવામાં આવશે. આનો અર્થ છે કે તમે કોઇ જુનો ફોન એક્સચેન્જ કરો છો તો કિંમત તેનાથી પણ ઓછી થઇ જશે. આના પર મળી રહી છે છૂટ..... ફ્લિપકાર્ટના આ સેલમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ iPhone 12 mini પર આપવામાં આવી રહ્યું છે. આ ફોનની ખરીદી પર 9000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આ ફોનને 60,900 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. વળી iPhone 12 પર 6000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઉપરાંત iPhone 12 Pro પર 5000 રૂપિયાના ડિસ્કાઉન્ટ અને iPhone 12 Pro Max પર પણ 5000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ મૉડલો પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ.... Apple Days Saleમાં iPhone SE પર પણ 4000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ પછી તમે આ ફોનને 28,999 રૂપિયામાં ઘરે લઇ જઇ શકો છો. આ ઉપરાંત iPhone XR પર પણ 4000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ બાદ તમે આ ફોનને માત્ર 37,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget