શોધખોળ કરો

Red Mi 10A: આજે જ ખરીદો આ ફોન, પછી નહીં મળે આ જબરદસ્ત ઓફર, જાણો ડિટેલ્સ......

આ ફોનની ખાસિયતની વાત કરીએ તો આમાં આ ફોનમાં 6.53 ઇંચની IPS ડિસ્પ્લે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે.

Amazon Upgrade Day's Deal: 2 સપ્ટેમ્બરથી અમેઝૉન પર સ્માર્ટફોન અપગ્રેડ ડેઝ ડીલ ચાલી રહી છે. જેમાં મોબાઇલની કિંમતોમાં ભારે ભરખમ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ડીલનો આજે છેલ્લો દિવસ છે, આ ડીલમાં તમે રેડમી, સેમસંગ, પોકો, એપલ જેવી તમામ કંપનીઓના ફોન ખુબ સસ્તી કિંમતે ખરીદી શકો છો. જાણો કોના પર શું ડીલ ચાલી રહી છે. 

રેડમી 10A - 
ડીલમાં વેચાઇ પહેલા બજેટ ફોન રેડમી 10A ફોનની કિંમત 8400 રૂપિયા છે, જો તમે આ ફોનને આજ એટલેકે  5 સપ્ટેમ્બરે ખરીદો છો, તો આજે તમને આ સ્માર્ટફોન અપગ્રેડ ડેઝ ડીલમાં છૂટની સાથે 7650 રૂપિયામાં મળી જશે, બાદમાં આ ફોન તમને પોતાની ઓરિજિનલ કિંમત પર જ મળશે. 

રેડમી 10A ફિચર્સ 
આ ફોનની ખાસિયતની વાત કરીએ તો આમાં આ ફોનમાં 6.53 ઇંચની IPS ડિસ્પ્લે છે. કેમેરાની વાત કરીએ તો તેમાં ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. ફોનને પાવર આપવા માટે તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10 વોટના ચાર્જરના સપોર્ટ સાથે આવે છે. સુરક્ષા માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. ફોન MediaTek Helio G25 પ્રોસેસર પર કામ કરશે. ફોનમાં બૂસ્ટર રેમ આપવામાં આવી છે, જે તેના 4 જીબી રેમ વેરિઅન્ટની રેમને 5 જીબી સુધી વધારી દેશે.

આ પણ વાંચો............

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?

Air India Jobs: એર ઈન્ડિયાએ શરૂ કરી ભરતી! પાયલોટ સહિત અન્ય ઘણી જગ્યાઓ માટે જગ્યા ખાલી, જાણો અરજીની છેલ્લી તારીખ

IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

Gujarat News: ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો

Kangana Ranautનો મોટો ખુલાસો- 'મહેશ ભટ્ટનું અસલી નામ અસલમ છે, લગ્ન માટે કર્યુ ધર્મ પરિવર્તન'

ટોપ સ્ટોરી

Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Elon Musk Starlink India: એલન મસ્કની Starlinkએ ફરી માંગી ભારતમાં એન્ટ્રી, સેટેલાઇટ નેટવર્કની તૈયારી
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget