શોધખોળ કરો

Facebookને ગેમિંગમાં મળી નિષ્ફળતા, Game Streaming Appને લઇને લીધો આ નિર્ણય

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે જો ગેમિંગ સ્ટ્રીમિંગ માર્કેટ અસમર્થ હોવાના કારણે તે તેની ગેમિંગ એપને બંધ કરી દેશે

Facebook Game Streaming App: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે એક મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે જો ગેમિંગ સ્ટ્રીમિંગ માર્કેટ અસમર્થ હોવાના કારણે તે તેની ગેમિંગ એપને બંધ કરી દેશે. નોંધનીય છે કે આ એપ 2 વર્ષ પહેલા ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ યુઝર્સને ઓન ડિમાન્ડ વિડિઓ ગેમ્સ જોવા અને રમવાની મંજૂરી આપે છે. કંપનીએ કહ્યું કે 28 ઓક્ટોબર, 2022થી આ એપ એન્ડ્રોઇડ અથવા iOS પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, તેને ફેસબુક એપ દ્વારા વધુ એક્સેસ કરી શકાય છે.

ફેસબુકે યુઝર્સ માટે એક અપડેટમાં જણાવ્યું હતું કે, "એપ લોન્ચ થયા બાદથી ગેમર્સનો એક શાનદાર કોમ્યુનિટી બનાવવા માટે તમે જે પણ કર્યું છે તેના માટે અમે તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અલબત્ત અમે તેને બંધ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. પરંતુ આ સમાચાર હોવા છતાં અમારું લક્ષ્ય ખેલાડીઓ, ચાહકો અને ક્રિએટર્સને તેમની મનપસંદ રમતો સાથે જોડવા માટે કોઈ ફેરફાર થયો નથી અને તમે Facebook એપ્લિકેશનમાં ગેમિંગ પર જઈને તમારી ગેમ, સ્ટ્રીમર અને ગ્રુપ્સને શોધી શકશો."

2020 માં કોરોના યુગમાં શરૂ થયું

ફેસબુકે એપ્રિલ 2020માં તેની ગેમિંગ એપ માર્કેટમાં લોન્ચ કરી હતી. આ એપ કોરોનાના સમયગાળામાં લોન્ચ કરવામાં આવી હતી, કારણ કે તે સમયે યુઝર્સ તેમના ઘરોમાં રહેવા મજબૂત હતા. અને ગેમ રમવા માટે નવા પ્લેટફોર્મની શોધમાં હતા. જોકે, કંપનીને અપેક્ષા મુજબનું પરિણામ મળ્યું નથી. ફેસબુકે તેને ચલાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. કંપનીએ બ્રાઝિલના ફૂટબોલર નેમાર જુનિયર અને ડિગુઇઝ્ડ ટોસ્ટ, રમી જેવી ખ્યાતનામ હસ્તીઓને પણ સામેલ કરી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.

ગેમિંગમાં ફેસબુકનો હિસ્સો માત્ર 7.9 ટકા હતો

માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટ્રીમલેબ્સના ડેટા અનુસાર, બીજા ક્વાર્ટરમાં ગેમિંગ માર્કેટમાં ટ્વિચનો 76.7 ટકા હતો. તે પછી 15.4 ટકા સાથે યુટ્યુબ આવે છે, જ્યારે ફેસબુકનો ગેમિંગમાં માત્ર 7.9 ટકા હિસ્સો હતો. એવું નથી કે ફેસબુકને જ ગેમિંગમાં નિષ્ફળતા મળી છે. આ અગાઉ માઈક્રોસોફ્ટની માલિકીની ગેમિંગ સ્ટ્રીમિંગ સર્વિસ મિક્સરને પણ આ ક્ષેત્રમાં નુકસાન થયું હતું.

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
10 લાખ નોકરીઓ પર સંકટ? IRDAI ના નવા નિયમ સામે વીમા એજન્ટોએ PM મોદી પાસે માંગી મદદ
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Embed widget