શોધખોળ કરો
Advertisement
ઈન્ટરનેટ વગર આ રીતે શેર કરો Files, ખૂબજ ખાસ છે ગૂગલની આ એપ, જાણો
સમાધાન ગૂગલની એક એપની મદદથી ઈન્ટરનેટ વગર પણ ફાઈલ સ્ટ્રાન્સફર કરી શકાય છે.
નવી દિલ્હી: આપણા ફોનનમાં ઘણીવાર સ્પેસની મુશ્કેલી રહે છે અને ઘણીવાર એવી ફાઈલ ટ્રાન્સફર કરવાની હોય છે જે વ્હોટ્સએપ અથવા અન્ય કોઈ ચેટિંગ એપ દ્વારા શેર કરી શકાતી નથી. હવે આ તમામ સમસ્યાનું સમાધાન ગૂગલની એક એપની મદદથી થઈ શકે છે. ગૂગલની Files By Google એપ વિશે ખૂબજ ઓછા લોકો જાણતા હશે, ત્યારે જાણો તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.
આ રીતે ફોનમાં વધારો સ્પેસ
સૌપ્રથમ તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને Files By Google એપને ઈન્સ્ટોલ કરો. એપ ખોલતાની સાથે જ તમને ટૉપ પર પોતાના ફોનની યૂઝ્ડ સ્પેસની જાણકારી મળશે. તેની નીચે જંક ફાઈલ, ડુપ્લીકેટ ફાઈલ્સ, ઓલ્ડ સ્ક્રીનશોટની માહિતી મલશે. ફોનમાં સ્પેસ વધારવા માટે જંક ફાઈલ્સને ડિલીટ કરી શકો છો. આ સિવાય બેક અપ ફોટો ફોનમાં હાજર ફોટાનું બેકઅપ સીધા ગૂગલ પર લઈ જઈ તેને ડિલીટ પણ કરી શકો છો.
આ રીતે શેર કરો ફાઈલ
જો તમારે ફાઈલ શેર કરવાની છે તો, બ્રાઉઝ પાસે શેરના ઓપ્શન પર ક્લિક કરો. જેનાથી બીજા યૂઝર્સ સાથે ફાઈલ સેન્ડ-રિસીવ કરી શકાશે. તેના માટે બીજા યૂઝરને ફોનમાં પણ Files By Google એપ હોવું અનિવાર્ય છે. ફાઈલ શેર કરવા માટે ઈન્ટરનેટની પણ જરૂર નહીં પડે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement