શોધખોળ કરો
Advertisement
દમદાર ફિચર્સ વાળા આ પાંચ ફોન ભારતમાં મળી રહ્યાં છે એકમદ સસ્તાં, જાણો કેટલી છે કિંમત
ભારતમાં મળતા આ વર્ષના પાંચ બેસ્ટ ફિચર્સ અને કેપેસિટીવાળા લૉ બજેટ સ્માર્ટફોન બતાવવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ ભારતીય બજારોમાં સૌથી ઓછી કિંમત વાળા સ્માર્ટફોન સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આને આને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોન મેકર કંપનીઓ પણ લૉ બજેટ રેન્જના સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. અમે અહીં તમને વર્ષ 2020ના લૉ બજેટ વાળા એટલે કે 15000 સુધીના સારા સ્માર્ટફોન્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ. આ તમામ ફોનમાં બેસ્ટ ફિચર્સ અને કેપેસિટી આપવામાં આવી છે.
Xiaomi Redmi Note 9
ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીનો આ Redmi Note 9 સ્માર્ટફોન લૂકમાં અને ફિચર્સમાં બેસ્ટ છે. ભારતમાં આની કિમત 11,999 રૂપિયા છે.
Samsung Galaxy M11
સેમસંગ કંપનીનો આ સારો ફોન છે, આમાં સારા ફિચર્સ આપવામાં આવ્યા છે, આની કિંમત ભારતમાં હાલ 10,999 રૂપિયા છે.
Honor 9X Pro
ઓનર કંપનીનો ઓનર 9 એક્સ પ્રૉ સ્માર્ટફોન બેસ્ટ કેમેરા અને પ્રૉસેસર સાથે આવે છે. ભારતમાં બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોનની કિંમત 14,999 છે.
Realme 6
ચીની સ્માર્ટફોન મેકર કંપની રિયલમીનો આ બેસ્ટ બજેટ સ્માર્ટફોન છે. આમાં કેમેરા, ડિસ્પ્લે, અને પ્રૉસેસર બેસ્ટ ક્વૉલિટીના છે. આની કિંમત 15 હજાર રૂપિયા છે.
Samsung Galaxy M30s
સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનમાં આ સીરીઝનો બેસ્ટ ફોન છે, આમાં દમદાર 6,000mAhની બેટરી આપવામાં આવી છે, આની સાથે બેસ્ટ ફિચર્સ પણ છે. આની કિંમત 15 હજાર રૂપિયા છે.
આ પાંચ બજેટ સ્માર્ટફોનમાં કંપની હેવી ફિચર્સની સાથે દમદાર બેટરી અને કેમેરા સેટઅપ આપી રહી છે. ખાસ વાત છે કે આ વર્ષના આ પાંચ ફોન દમદાર અને સસ્તાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement