શોધખોળ કરો

15,000થી ઓછામાં મળી રહ્યા છે પ્રીમિયમ ફીચર્સ સ્માર્ટફોન! Samsungથી લઈને મોટોરોલા સુધીના મૉડલ્સ સામેલ

Flipkart Big Bang Diwali Sale: ફ્લિપકાર્ટનો Big Bang Diwali Sale શરૂ થઈ ગયો છે અને 11 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી ચાલશે.

Flipkart Big Bang Diwali Sale: ફ્લિપકાર્ટનો Big Bang Diwali Sale શરૂ થઈ ગયો છે અને 11 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી ચાલશે. દરમિયાન ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઘણા ટોચના બ્રાન્ડ સ્માર્ટફોન પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. જો તમે 15,000 રૂપિયાથી ઓછી કિંમતે શક્તિશાળી સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ તો આ એક સંપૂર્ણ તક છે. બેન્ક ઑફર્સ સાથે આ ડીલ્સ કિંમતને વધુ ઓછી લાવી શકે છે.

Realme P4 5G

Realme P4 5Gમાં MediaTek Dimensity 7400 પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જે સરળ કામગીરી પ્રદાન કરે છે. ફોનમાં 6.77-ઇંચ AMOLED ડિસ્પ્લે અને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મોટી 7,000mAh બેટરી છે. કેમેરામાં 50MP AI પ્રાઈમરી સેન્સર, 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 16MP સેલ્ફી કેમેરા છે. 8GB + 128GB મોડલ 17,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવે છે. વધુમાં ICICI બેન્ક કાર્ડ સાથે વધારાનું 2,160 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે, જેનાથી કિંમત લગભગ 15,000 રૂપિયા થઈ જશે.

Motorola G96

Motorola G96માં Snapdragon 7s Gen 2 ચિપસેટ આપવામાં આવ્યું છે. જે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે ઉત્તમ છે. ફોનમાં 6.67-ઇંચ ફુલ Full HD+ pOLED ડિસ્પ્લે અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,500mAh બેટરી છે. કેમેરા સેટઅપમાં 50MP મેન લેન્સ, 8MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 32MP ફ્રન્ટ કેમેરાનો સમાવેશ થાય છે. આ ફોન 15,999 રૂપિયામાં લિસ્ટેડ છે. SBI બેન્ક કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવા પર 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ મળશે, જેનાથી કિંમત 15,000 રૂપિયાથી નીચે આવશે.

Samsung Galaxy F36 5G

Samsung Galaxy F36 5Gમાં કંપનીનું માલિકીનું Exynos 1380 પ્રોસેસર અને 6.7-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. તેમાં 5,000mAh બેટરી અને 50MP OIS કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 2MP મેક્રો લેન્સ છે. આ સ્માર્ટફોન 15,499 રૂપિયામાં લિસ્ટેડ છે. Flipkart SBI કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવા પર 1,725 રૂપિયા ​​ડિસ્કાઉન્ટ મળશે, જેનાથી કિંમત 15,000 રૂપિયાથી નીચે આવી જશે.

CMF by Nothing Phone 2 Pro

CMF by Nothing Phone 2 Proને MediaTek Dimensity 7300 Pro 5G  ચિપસેટ દ્વારા સંચાલિત છે. તેમાં 6.77-ઇંચ AMOLED Flexible LTPS ડિસ્પ્લે અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે. આ ફોન 16,999 રૂપિયામાં લિસ્ટેડ છે. SBI ક્રેડિટ કાર્ડ પર 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ કિંમતમાં વધુ ઘટાડો કરશે.

Flipkartનો Big Bang Diwali Sale 2025 એ 15,000 રૂપિયાથી ઓછી કિંમતનો 5G સ્માર્ટફોન ખરીદવા માંગતા લોકો માટે એક સુવર્ણ તક છે. તમને Realme P4 ની પાવરફુલ બેટરી જોઈતી હોય કે Samsung Galaxy F36 5Gની બ્રાન્ડ વેલ્યુ દરેક સેગમેન્ટમાં શાનદાર ડીલ્સ છે.

ટોપ સ્ટોરી

ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

વિડિઓઝ

Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
Embed widget