શોધખોળ કરો

Google Pixel 4A ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે

ગૂગલે પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Google Pixel 4A ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનને બે મહીના પહેલા ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો હતો.

ગૂગલે પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન Google Pixel 4A ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનને બે મહીના પહેલા ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો હતો. ત્યારે હવે તેની કિંમતની જાણકારી પણ સામે આવી છે. આ ફોનનની કિંમત 31,999 બતાવવામાં આવી રહી છે. કંપની અનુસાર આ સ્માર્ટફોનનું વેચાણ 16 ઓક્ટોબરથી ઈ-કોર્મસ કંપની ફ્લિપકાર્ટ પર કરવામાં આવશે. Google Pixel 4Aને ભારતમાં માત્ર એક જ વેરિએન્ટ 6GB+ 128GBમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનમાં કલર ઓપ્શન પણ વધારે આપવામાં આવ્યા નથી. તે બ્લેક કલર ઓપ્શનમાં જ અવેલેબલ છે. કંપની આ સ્માર્ટફોન પર બે હજારની છૂટ આપી રહી છે. Google Pixel 4a 5G ફિચર્સ આમા 5.8 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે છે. 6 જીબી LPDDR4 રેમ અને 128 જીબી સ્ટૉરેજની સાથે 3140 mAh2 બેટરી આપવામાં આવી છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765 જી પ્રૉસેસર પર ચાલે છે. ફોટો અને વીડિયો માટે Google Pixel 5ના જેવા કેમેરા સ્પેક્સ આપવામાં આવ્યા છે. ફોનમાં 3.5 મિમી ઓડિયો જેક, સ્ટીરિયો સ્પીકર અને બે માઇક્રોફોન છે. કેમેરા સેટઅપ કેમેરાની વાત કરીએ તો આમાં 12.2 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં પોટ્રેટ મૉડ, ટૉપ શોટ અને નાઇટ મૉડ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Embed widget