શોધખોળ કરો

હેકર્સની ખતરનાક ચાલ ! આ નકલી Shopping Apps થી ચોરી રહ્યાં છે લોકોનો બેન્ક ડેટા, જાણો

આ નકલી વેબસાઇટ્સ દ્વારા હેકર્સ મેલશિયાની આઠ મુખ્ય બેન્કના ગ્રાહકોને ટાર્ગેટ કરી રહ્યાં છે.

નવી દિલ્હીઃ ઓનલાઇન શૉપિંગનો ચસ્કો આજના સમયમાં લોકોને ખુબ લાગ્યો છે, પરંતુ આવો ચસ્કો તમને ક્યારેક મોટી મશ્કેલીમાં મુકી શકે છે. આજે માર્કેટમાં કેટલીય Shopping Apps છે, જ્યાંથી તમે તમારી જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ ઘર સુધી ડિલીવર કરાવી શકો છો. પરંતુ ખાસ વાત છે કે ઓનલાઇન ફ્રૉડ કરનારા હેકર્સ આ શૉપિંગ એપ્સનો સહારો લઇને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યાં છે. જાણો આના વિશે ડેટિલમાં........ 

હેકર્સે પાથરી ખતરનાક જાળ -
કેટલાક રિપોર્ટમાં બહાર આવ્યુ છે કે હેકર્સ લોકપ્રિય Shopping Appsના નકલી વર્ઝન બનાવીને તેના મારફતે લોકોનો બેન્કે ડેટા ચોરી રહ્યાં છે. ખરેખરમાં મલેશિયામાં હેકર્સે નકલી Shopping Apps બનાવી છે. જેને જોઇને કોઇપણ યૂઝર્સ છેતરાઇ જઇ શકે છે. આની નકલી એપ્સને અસલી એપ્સ સમજીને લોકો અહીંથી શૉપિંગ કરે છે અને આ રીતે તેમનો બેન્ક ડેટા ચોરી કરવામાં આવે છે. 

આ Shopping Appsથી બચીને રહેજો  -
સાયબર સિક્યૂરિટી ફર્મ ESET એ પોતાના રિપોર્ટમાં એવુ કહ્યુ છે કે હેકર્સ MaidACall, Maideasy, YourMaid, Maid4u, Maria’s Cleaning અને Grabmaid જેવી મલેશિયન વેબસાઇટ્સના નકલી વર્ઝન બનાવે છે, અને પછી લોકો સાથે છેતરપિંડી કરે છે. તમને જણાવી દઇએ કે હેકર્સે PetsMore નામની એક પેટ સ્ટૉરની પણ નકલી વેબસાઇટ તૈયાર કરી છે. આ નકલી પ્લેટફોર્મ પરથી હેકર્સ તે તમામ એસએમએસને એક્સેસ અને ફોરવર્ડ કરી શકે છે, જે સામાન્ય રીતે બેન્ક તરફથી  આવે છે. 

એપ્સ ચોરી રહી છે તમારો બેન્ક ડેટા -
આ નકલી વેબસાઇટ્સ દ્વારા હેકર્સ મેલશિયાની આઠ મુખ્ય બેન્કના ગ્રાહકોને ટાર્ગેટ કરી રહ્યાં છે. આ નકલી વેબસાઇટ પર વધુમાં વધુ લોકો રજિસ્ટર કરે, આ માટે Facebook પર આવનારી એડ્સને પમ આ વેબસાઇટ્સની સાથે હાથ મિલાવી લીધો છે. આ એડ્ટ વધુમાં વધુ લોકોને આકર્ષિત કરે છે અને હેકર્સની મદદ કરે છે. 

હાલમાં તો આ સ્કેમ મલેશિયામાં ચાલી રહ્યો છે, પરંતુ એવુ પણ સંભાવના છે કે જલદી આ સ્ટ્રેટેજી બીજા અન્ય દેશોમાં લોકોને છેતરવા માટે અપનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો......... 

Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત

મોંઘવારીનો માર! અમુલ બાદ આ ડેરીએ વધાર્યા છાસના ભાવ

મોંઘવારીનો મારઃ બે મહિનામાં CNG ના ભાવમાં પ્રતિ કિલો 13 રૂપિયાનો વધારો થયો, જાણો ક્યારે કેટલા ભાવ વધ્યા

રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં બે વર્ષમાં એપ્રિલમાં સૌથી વધુ ગરમી

ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ મહિલાઓને યોગી સરકાર આપશે મોટી ભેટ, બસમાં કરી શકશે મફતમાં મુસાફરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
iPhone 16 ની કિંમતમાં મોટો ઘટાડો, 17000 રુપિયા સસ્તો મળી રહ્યો છે એપલનો ફોન 
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
India Chief Selector: રોહિત શર્માને હટાવવા માંગતો હતો અગરકર, હવે પોતાની જ નોકરી ખતરામાં
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
Embed widget