શોધખોળ કરો
Advertisement
ભૂલી ગયેલા Gmailના પાસવર્ડને આ રીતે કરી શકો છો ચેન્જ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પાસવર્ડ બદલવાની રીત
હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, મોટાભાગના પ્રૉફેશનમાં લોકો ઘરે કામ કરી રહ્યાં છે, અને જીમેઇલનો ઉપયોગ વધી ગયો છે. પરંતુ આવા સમયે જીમેઇલ પાસવર્ડ હેક થવાનો ભય વધુ રહે છે. આવા સમયે સમયાંતરે પાસવર્ડ બદલવો જરૂરી બની જાય છે
નવી દિલ્હીઃ હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે, મોટાભાગના પ્રૉફેશનમાં લોકો ઘરે કામ કરી રહ્યાં છે, અને જીમેઇલનો ઉપયોગ વધી ગયો છે. પરંતુ આવા સમયે જીમેઇલ પાસવર્ડ હેક થવાનો ભય વધુ રહે છે. આવા સમયે સમયાંતરે પાસવર્ડ બદલવો જરૂરી બની જાય છે. જો તમે તમારો જીમેઇલનો પાસવર્ડ બદલવાનુ ના જાણતા હોય તો અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કઇ રીતે પાસવર્ડને ચેન્જ આસાનીથી ચેન્જ કરી શકાય છે.
Gmailમાં આવી રીતે બદલો પોતાના પાસવર્ડ....
સૌથી પહેલા Gmail ઓપન કરો અને Settingsમાં જાઓ.
Settingsમાં જઇને પોતાના ઇમેઇલ આઇડી પર ક્લિક કરો.
હવે અહીં Manage your Google Account પર ક્લિક કરો.
આટલુ કર્યા બાદ ટૉપ પર Security સેક્શનમાં જાઓ.
અહીં Signing in to Google ઓપ્શનમાં જાઓ અને Password પર ક્લિક કરો.
અહીં તમને પોતાના એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનુ કહેવામાં આવશે.
સાઇન ઇન કર્યા બાદ તમારે નવો પાસવર્ડ નાંખવો પડશે.
હવે તમે Change Password પર ક્લિક કરીને પાસવર્ડ બદલી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion