શોધખોળ કરો

BSNL 5G નેટવર્કને ફોન પર કઈ રીતે એક્ટિવ કરવું, અહીં જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

સરકારી ટેલિકોમ કંપની BSNL તેના કરોડો ગ્રાહકોને સુવિધા પૂરી પાડવા માટે નેટવર્ક અપગ્રેડેશન પર ઝડપથી કામ કરી રહી છે.

How to set BSNL in the 5G network: સરકારી ટેલિકોમ કંપની BSNL તેના કરોડો ગ્રાહકોને સુવિધા પૂરી પાડવા માટે નેટવર્ક અપગ્રેડેશન પર ઝડપથી કામ કરી રહી છે. કંપની તેના 1 લાખ 4G ટાવર લગાવવા પર કામ કરી રહી છે. અત્યાર સુધીમાં 84 લાખ ટાવરનું કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીના ટાવર્સનું કામ પણ આગામી દિવસોમાં પૂર્ણ થશે. 4G ટાવર પર કામ પૂર્ણ થયા પછી, BSNL 5G નેટવર્ક પર કામ શરૂ કરશે.

તમને જણાવી દઈએ કે BSNL એ તેના 4G ટાવર્સને એવી રીતે ડિઝાઇન અને ઇન્સ્ટોલ કર્યા છે કે તેમને સરળતાથી 5G માં કન્વર્ટ કરી શકાય. મતલબ, એવું કહી શકાય કે BSNL 2025 ના અંત પહેલા તેના ગ્રાહકોને 5G નેટવર્ક ભેટ આપી શકે છે.

ઘણી જગ્યાએ 5Gનું પરીક્ષણ થઈ રહ્યું છે 

BSNL દ્વારા 5G નેટવર્ક માટે કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળ જેવા રાજ્યોમાં કેટલાક સ્થળોએ 5G નું પરીક્ષણ શરૂ કર્યું છે. BSNL એ સત્તાવાર રીતે 5G ની જાહેરાત કરી નથી પરંતુ પરીક્ષણ દરમિયાન, સરકારી કંપની પસંદગીના વપરાશકર્તાઓને 5G નેટવર્ક સપોર્ટ પૂરો પાડી રહી છે.

જો તમે આ શહેરોમાં રહો છો તો શક્ય છે કે તમને BSNL ના 5G નેટવર્કનો સપોર્ટ પણ મળી રહ્યો હોય, પરંતુ સ્માર્ટફોનની ખોટી સેટિંગ્સને કારણે તમને હાઇ સ્પીડ કનેક્ટિવિટી મળી રહી નથી. ચાલો તમને જણાવીએ કે તમે તમારા ફોનમાં BSNL નું 5G નેટવર્ક કેવી રીતે સેટ કરી શકો છો. આ માટે તમારે ફક્ત કેટલાક સરળ પગલાં ફોલો કરવા પડશે.

તમારા ફોનમાં BSNL 5G કેવી રીતે એક્ટિવ કરવું ?

  1. જો તમે BSNL સિમ પર 5G નેટવર્કનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારો ફોન 5G સપોર્ટેડ હોવો જોઈએ.
  2. હવે તમારે સિમ કમ્પેટિબિલિટી ચેક કરવી પડશે.
  3. BSNL 4G સિમ કેટલીક જગ્યાએ 5G ને સપોર્ટ કરી શકે છે
  4. હવે તમારે તમારા ફોનના સેટિંગ્સમાં જવું પડશે અને 5G મોડ ચાલુ કરવો પડશે.
  5. આ માટે તમારે મોબાઇલ નેટવર્ક પર જવું પડશે અને પ્રિફર્ડ નેટવર્ક ટાઇપ પર ક્લિક કરવું પડશે.
  6. હવે તમારે 5G/4G/3G/2G (ઓટો) અથવા 5G ઓન્લી વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  7. જો તમે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ શહેરમાં છો તો તમે 5G નો ઉપયોગ કરી શકશો.  

ટોપ સ્ટોરી

કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન

IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન

Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ

QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા

ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?

Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Embed widget