શોધખોળ કરો

તમારા AC માં સેટ કરી દો આટલું તાપમાન, લાઈટ બીલનું ટેન્શન થઈ જશે ખતમ 

ઉનાળો આવતા જ એર કંડિશનરનો ઉલ્લેખ થવા લાગે છે. AC એ એકમાત્ર એવું સાધન છે જે આપણને કાળઝાળ ગરમીથી રાહત આપે છે.

ઉનાળો આવતા જ એર કંડિશનરનો ઉલ્લેખ થવા લાગે છે. AC એ એકમાત્ર એવું સાધન છે જે આપણને કાળઝાળ ગરમીથી રાહત આપે છે. હવે ફરી એકવાર ઉનાળો શરૂ થયો છે, ધીમે ધીમે મહિનાઓથી બંધ રહેલા એસી ફરી એકવાર કામ કરવા લાગ્યા છે. AC ગરમીથી રાહત તો આપે છે પરંતુ તેના કારણે વીજળીના મોટા બીલનું ટેન્શન પણ થાય છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે દિવસભર AC નો ઉપયોગ કરીને તમારું વીજળી બિલ ઓછું રાખી શકો છો.

એ વાત સાચી છે કે AC ચલાવવાથી સામાન્ય દિવસો કરતાં વધુ વીજળીનું બીલ આવે છે. જો કે, કેટલીકવાર આપણા દુરુપયોગને કારણે વીજળીનું બીલ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો આપણે ઉનાળામાં સ્પ્લિટ એસી અથવા વિન્ડો એસીનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આપણે વીજળીનું બીલ વધતું અટકાવી શકીએ છીએ. AC ચલાવીને વીજળીનું બીલ ઘટાડવા માટે, એસીનું તાપમાન સેટિંગ સમજવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ખોટા સેટિંગને કારણે ઊંચા બિલ આવે છે 

AC ચલાવવાથી વીજળીનું બીલ કેટલું વધશે તે તમે ACને કયા તાપમાને સેટ કર્યું છે તેના પર ઘણો આધાર રાખે છે. ઘણી વખત લોકો વિચારે છે કે ઓછા તાપમાનમાં AC ચલાવવાથી બીલ ઘટશે પરંતુ એવું નથી. તમે ACનું તાપમાન જેટલું ઓછું રાખશો, વીજળીનું બીલ એટલું જ વધારે આવશે.

બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) અનુસાર, જો તમે ACને 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સેટ કરો છો, તો તે વીજળીના બીલમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ જ કારણ છે કે લગભગ તમામ એર કન્ડીશન્સમાં કે જેને BEE સ્ટાર રેટિંગ આપવામાં આવે છે, AC ડિફોલ્ટ રૂપે 24 ડિગ્રી સેલ્સિયસ પર સેટ હોય છે. ACનું આ તાપમાન ન માત્ર વીજળીનું બીલ વધતું અટકાવે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય તાપમાન છે.

તાપમાન જેટલું નીચું તેટલું વધારે બીલ 

જેમ જેમ તમે ACનું તાપમાન ઓછું કરો છો, તેની અસર વીજળીના બીલ પર પણ પડે છે. તમને જણાવી દઈએ કે તાપમાનમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરવાથી વીજળીનું બીલ લગભગ 10-12 ટકા વધી જાય છે. તેથી, તમારે હંમેશા 24 ડિગ્રી સેલ્સિયસના આદર્શ તાપમાને AC ચલાવવું જોઈએ.

જેના કારણે ACનું બીલ પણ વધારે આવે છે

ACનું બીલ વધારે આવવાનું એકમાત્ર કારણ ખોટું તાપમાન સેટિંગ નથી. નીચા સ્ટાર રેટિંગવાળા ACમાં પણ વધુ વીજળીનું બીલ આવે છે. કોઈપણ ACનું સ્ટાર રેટિંગ દર્શાવે છે કે તે કેટલી વીજળીનો વપરાશ કરશે. ACનું સ્ટાર રેટિંગ જેટલું ઊંચું હશે, તેટલી ઓછી વીજળી વાપરે છે અને તેથી બીલ પણ ઓછું આવશે. સરળ શબ્દોમાં સમજાવવા માટે, 5 સ્ટાર રેટિંગવાળા ACનું બીલ ઘણું ઓછું હશે, જ્યારે 3 સ્ટાર રેટિંગવાળા ACનું બિલ વધારે હશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
દિલ્હીની શેરીઓમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, PMની ફિલ્ડિંગ જોઈ કપિલ દેવ પણ ચોંકી ગયા; જુઓ વીડિયો
દિલ્હીની શેરીઓમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, PMની ફિલ્ડિંગ જોઈ કપિલ દેવ પણ ચોંકી ગયા; જુઓ વીડિયો
Health Tips: સારી ઊંઘ લેવા માટે કેટલું હોવું જોઈએ તમારા રૂમનું તાપમાન? જાણીલો જવાબ
Health Tips: સારી ઊંઘ લેવા માટે કેટલું હોવું જોઈએ તમારા રૂમનું તાપમાન? જાણીલો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot: દારૂની બોટલ અને હુક્કા સાથે વાયરલ થયેલા વીડિયો બાદ ભાજપ મહિલા પ્રમુખે ધર્યુ રાજીનામું | 19-3-2025Ahmedabad: મનપાના AIMIMના કોર્પોરેટરનું પદ જોખમમાં, ત્રીજુ બાળક આવતા થયો નિયમ ભંગ અને.. Watch VideoAhmedabad: બેફામ થારચાલક આખરે આવ્યો પોલીસ સકંજામાં, પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો હતો પ્રયાસAhmedabad Overload Truck: SG હાઈવે પર રાત્રે દોડી રહ્યા છે ઓવરલોડેડ ટ્રક, કાર્યવાહીના દાવાની ખૂલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
દિલ્હીની શેરીઓમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, PMની ફિલ્ડિંગ જોઈ કપિલ દેવ પણ ચોંકી ગયા; જુઓ વીડિયો
દિલ્હીની શેરીઓમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, PMની ફિલ્ડિંગ જોઈ કપિલ દેવ પણ ચોંકી ગયા; જુઓ વીડિયો
Health Tips: સારી ઊંઘ લેવા માટે કેટલું હોવું જોઈએ તમારા રૂમનું તાપમાન? જાણીલો જવાબ
Health Tips: સારી ઊંઘ લેવા માટે કેટલું હોવું જોઈએ તમારા રૂમનું તાપમાન? જાણીલો જવાબ
નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન
નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન
India Richest Women:  નીતા અંબાણી નહીં પણ હવે આ છે ભારતની સૌથી ધનિક મહિલા, આ સેક્ટરમાં છે દબદબો
India Richest Women: નીતા અંબાણી નહીં પણ હવે આ છે ભારતની સૌથી ધનિક મહિલા, આ સેક્ટરમાં છે દબદબો
Dragon Crew Capsule Cost: સુનિતા વિલિયમ્સ જે કેપ્સ્યુલમાં પૃથ્વી પર આવી હતી તેની કિંમત જાણીને ચોંકી જશો
Dragon Crew Capsule Cost: સુનિતા વિલિયમ્સ જે કેપ્સ્યુલમાં પૃથ્વી પર આવી હતી તેની કિંમત જાણીને ચોંકી જશો
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Embed widget