શોધખોળ કરો

સિડની ટેસ્ટમાં બન્ને ટીમોમાંથી આ સ્ટાર ખેલાડીઓની થશે હકાલપટ્ટી, જાણો કેમ

પ્રથમ બે ટેસ્ટનુ પરિણામ આવી ચૂક્યુ છે, જેમાં પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી તો બીજી ટેસ્ટ ભારતે જીતીને સીરીઝમાં બન્ને ટીમો 1-1 બરાબરી પર છે. હવે બન્ને ટીમોની નજર ત્રીજી ટેસ્ટ જીતવા પર છે, અને આ માટે બન્ને ટીમોમાં કેટલાક મોટા ફેરફાર થઇ શકે છે

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 7 જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાવવાની છે. પ્રથમ બે ટેસ્ટનુ પરિણામ આવી ચૂક્યુ છે, જેમાં પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી તો બીજી ટેસ્ટ ભારતે જીતીને સીરીઝમાં બન્ને ટીમો 1-1 બરાબરી પર છે. હવે બન્ને ટીમોની નજર ત્રીજી ટેસ્ટ જીતવા પર છે, અને આ માટે બન્ને ટીમોમાં કેટલાક મોટા ફેરફાર થઇ શકે છે. ભારતીય ટીમની વાત કરીએ તો ત્રીજી ટેસ્ટમાં સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થશે અને રિપોર્ટ છે કે ટી નટરાજનનુ ડેબ્યૂ પણ સંભવ છે. જો આમ થશે તો ટીમમાંથી સ્ટાર ઓપનર મયંક અગ્રવાલની છુટ્ટી નક્કી છે, મયંક અગ્રવાલ સીરીઝમાં નિષ્ફળ રહ્યો છે. જો ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો ત્રીજી ટેસ્ટમાં ઓપનર ડેવિડ વોર્નરની વાપસી નક્કી છે, જો વોર્નર ત્રીજી ટેસ્ટ રમે છે તો સ્ટાર ખેલાડી વિલ પુકોવસ્કીની કાંગારુ ટીમમાંથી હકાલપટ્ટી થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલાથી જ સીરીઝમાંથી ઇજાના કારણે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ બહાર થઇ ચૂક્યા છે. બાદમાં કેએલ રાહુલના બહાર થવાની ટીમ ઇન્ડિયાનો મોટો ઝટકો લાગ્યો હતો.

ટોપ સ્ટોરી

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો

અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ

વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ

ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ

દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન

Embed widget