શોધખોળ કરો

Ban: ચીન પર સરકારનો મોટો એટેક, ચીની એપ VLC Media Playerને કરાઇ બેન, જાણો શું છે કારણ

મીડિયા પ્લેયર અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વર વીએલસી મીડિયા પ્લેયર  (VLC media player) ને દેશમાં બેન કરી દેવામાં આવી છે.

VLC media player banned in India: મીડિયા પ્લેયર અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વર વીએલસી મીડિયા પ્લેયર  (VLC media player) ને દેશમાં બેન કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, VideoLAN પ્રૉજેક્ટના વીએસલી મીડિયા પ્લેયર અને વેબસાઇટને સરકારે આઇટી અધિનિયમ , 2000 અંતર્ગત બેન કરી છે. 

વીએલસી મીડિયા પ્લેયર અને તેની વેબસાઇટની સર્વિસીઝને લગભગ બે મહિના પહેલાથી જ બંધી કરી દેવામાં આવી ચૂકી છે. જોકે કંપની તરફથી આના પર કોઇ નિવેદન નથી આવ્યુ, પરંતુ આની વેબસાઇટ ડાઉન છે, અને ડાઉનલૉડ લિન્કને પણ બ્લૉક કરી દેવામા આવી છે. વીએલસી મીડિયાની વેબસાઇટ ખોવા પર આઇટી એક્ટ અંતર્ગત બેન કરવામાં આવેલો મેસેજ જોવા મળે છે.

વીએલસી મીડિયા પ્લેયરને કેમ કરાઇ બેન -
ભારતમાં અત્યાર સુધી કોઇપણ VLC ને એક્સેસ નથી કરી શકતુ. વીએલસી મીડિયા પ્લેયર ACT ફાઇબરનેટ, વૉડાફોન-આઇડિયા અને બીજા તમામ મુખ્ય ISP પર બ્લૉક છે. સરકારે સેંકડો ચીની એપ્સને પણ બ્લૉક કરી દીધી હતી. આમાં ટિકટૉક, કેમસ્કેનર અને બીજી કેટલીય પૉપ્યૂલર એપ્સ સામેલ છે. એપ્સને બ્લૉક કરવા પાછળનુ કારણ છે કે સરકારને ઇનપુટ મળ્યા હતા કે આ પ્લેટફોર્મ ચીનના યૂઝર્સને ડેટા મોકલી રહ્યાં છે. જોકે, વીએલસી મીડિયા પ્લેયર એક ચીની કંપની સપોર્ટેડ નથી, પરંતુ આ પેસિસ સ્થિત ફર્મ VideoLAN બનાવામાં આવી છે. 

આ પણ વાંચો........ 

Independence Day 2022: આઝાદીના 75 વર્ષ બાદ દુનિયાની ફાર્મસી બન્યુ ભારત, જાણો કેટલુ બદલાયુ હેલ્થ સેક્ટર?

Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી

India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 15,815 નવા કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા

Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...

Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ

Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો

SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
Champions Trophy 2025: ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ સામે આવી, સ્થળ હજુ નક્કી નથી!
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
Embed widget