શોધખોળ કરો

Instagram Paid Subscriptions: Instagram પરથી થશે મોટી કમાણી, લોન્ચ થયું નવું ફિચર, જાણો કેવી રીતે કરે છે કામ?

ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવવાની વધુ એક આઇડિયા આપી રહ્યું છે. Metaના ફોટો અને વીડિયો શેયરિંગ એપ Instagramએ સબ્સક્રિપ્શન ફીચર જાહેર કર્યું છે.

નવી દિલ્હીઃ ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવવાની વધુ એક આઇડિયા આપી રહ્યું છે. Metaના ફોટો અને વીડિયો શેયરિંગ એપ Instagramએ સબ્સક્રિપ્શન ફીચર જાહેર કર્યું છે. આ ફીચરને છેલ્લા વર્ષે નવેમ્બરમા સ્પૉટ કરવામાં આવ્યું હતું.

જોકે, ઇન્સ્ટાગ્રામે આ ફિચરને ફક્ત અમેરિકન ક્રિએટર્સ માટે લાઇવ કર્યું છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સ પોતાના પેડ ફોલોઅર્સને એક્સક્લૂસિવ ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો અને સ્ટોરીઝને એક્સેસ આપી શકશે.

એટલુ જ નહી સબ્સક્રાઇબર્સને પણ એક સ્પેશ્યલ બેઝ મળશે  જે તેને ક્રિએટર્સના કોમેન્ટ સેક્શન અને ઇનબોક્સમાં બીજા યુઝર્સથી અલગ કરશે. ઇન્સ્ટાગ્રામને આ ફીચરને 10 અમેરિકન ક્રિએટર્સ સાથે લાઇવ કર્યું છે. એપ તેને અલ્ફા ટેસ્ટ માની રહ્યું છે. એટલે કે ક્રિએટર્સ આ ફીચરનો ઉપયોગ કરી પોતાના ફિડબેક આપશે.

સબ્સક્રિપ્શનની વાત કરીએ તો ક્રિએટર્સની પાસે પોતાના કન્ટેન્ટની કિંમત નક્કી કરવાની આઝાદી હશે. 0.99 ડોલરથી લઇને 99.99 ડોલર પ્રતિ મહિનાની વચ્ચે ક્રિએટર્સને 8 પ્રાઇઝ પોઇન્ટ મળશે. સબ્સક્રિપ્શન બાદ યુઝર્સ સ્ટોરી હાઇલાઇટ્સ જેવા સબ્સક્રાઇબર્સ ઓનલી કન્ટેન્ટનું એક્સેસ મળશે.

એક્સક્યૂઝિવ બ્રોડકાસ્ટ શરૂ થવા પર યુઝર્સને તેનું એલર્ટ મળશે. આ બ્રોડકાસ્ટ ફક્ત સબ્સક્રાઇબર્સ માટે હશે જેથી તેમાં યુઝર્સની સંખ્યા ઓછી હશે. જેનાથી ફોલોઅર્સ સારી રીતે કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે જોડાઇ શકશે. સબ્સક્રાઇબર્સ ઓનલી સ્ટોરીઝ પર્પલ રિંગની સાથે જોવા મળશે.

હાલમાં ક્રિએટર્સને એનાલિટિક્સમાં કોઇ અલગથી સબ્સક્રિપ્શન સેક્શન નહી મળે પરંતુ તેઓને સબ્સક્રિપ્શનથી થનારી કમાણીની ડિટેઇલ્સ જરૂર મળશે. ક્રિએટર્સને સબ્સક્રિપ્શનથી કમાણી, ટોટલ સબ્સક્રાઇબર્સ, નવા સબ્સક્રાઇબર્સ અને કેન્સિલેશનની જાણકારી સબ્સક્રિપ્શન સેટિંગથી મળશે.

જોકે, ક્રિએટર્સ સબ્સક્રાઇબર્સ લિસ્ટને એક્સપોર્ટ નહી કરી શકે. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે તે આ પ્રકારના ટૂલ પર પણ કામ કરી ચૂક્યા છે જેનાથી ક્રિએટર્સ ભવિષ્યમાં પોતાના સબ્સક્રાઇબર્સને ઓફ પ્લેટફોર્મ પણ મળી શકશે. હાલમાં ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સની કમાણીમાંથી કોઇ હિસ્સો લેશે નહીં.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget