શોધખોળ કરો

એપલે શાનદાર અને પાવરફૂલ iphone 11 સહીત આ નવી પ્રોડક્ટ કરી લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

એપલે ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ લોન્ચ કરી છે. તેમાં અલગ અલગ હાઇ ક્વોલિટી ગેમની મજા માણી શકાય છે. કંપનીએ તેનું ભાડુ 4.99 ડોલર પ્રતિ મહિનો રાખ્યું છે.

નવી દિલ્હીઃ Appleએ મંગળવારે પોતાનો નવો આઈફોન 11 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીના હેન્ડસેટ આઈફોન એક્સઆરનું અપગ્રેડ વર્ઝન છે. કંપનીએ દાવો કર્યો છે કે, iPhone XR, 2018માં રજૂ કરવામાં આવેલ તમામ આઈફોનમાં સૌથી વધારે વેચાતો સ્માર્ટફોન છે. આઈફોન 11 ઉપરાંત કંપનીએ લોન્ચ ઈવેન્ટમાં નવા આઈફોન 11 પ્રો અને આઈફોન 11 પ્રો મેક્સ પણ રજૂ કર્યા. હાલમાં એપલ પોતાના આઈફન એક્સઆરને લાઈનઅપમાં જાળવી રાખશે. iPhone 11 છ નવા કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં 6.1 ઇંચલિક્વિડ રેટિના ડિસ્પલે, ડ્યુઅલ કેમેરો (12mp અલ્ટ્રા વાઇડ કેમેરા અને 12mp વાઇડ કેમેરા) આપવામાં આવ્યો છે. નવા iphone 11માં iPhone xr કરતા એક કલાક વધારે બેટરી રહેશે. iphone 11ની કિંમત 699 ડોલર રાખવામાં આવી છે. એપલે શાનદાર અને પાવરફૂલ iphone 11 સહીત આ નવી પ્રોડક્ટ કરી લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ iPhone 11માં શું હશેઃ બે કલાક સુધી પાણીમાં રહેશે તો કંઇ નહીં થાય - પર્પલ, વહાઇટ, યેલો, ગ્રીન, એકવાટીક રેડ જેવા કલર - 6.1 ઇન્ચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે - ડોલ્બી એટમસથી વીડિયો જોતી વખતે થિયેટર જેવો દમદાર સાઉન્ડ મળશે - ડ્યુઅલ કેમેરા - એક વાઇડ કેમેરા અને બીજો 12 MPનો અલ્ટ્રાવાઇડ કેમેરા 12 - વાઇડ કેમેરા શોટ સાથે અલ્ટ્રાવાઇડ શોટ સાથે લઇ શકાશે - વાઇડ શોટની અંદર બેકગ્રાઉન્ડમાં તમને બીજા કેમેરાની ફ્રેમ દેખાશે અને યુઝર બન્ને મોડની વચ્ચે સ્વીચ કરી શકશે - ઇમેજ પ્રોસેસિંગ વધુ સ્માર્ટ - વાઇડ એંગલ કેમેરાથી તમે વાઇડ કેમેરા પોર્ટ્રેટ લઇ શકો છો - 4ક વીડીયો, સ્લો મોશન, 60 ફ્રેમ પર સેકન્ડથી રેકોર્ડીંગ - શટર બટનને ટેપ કરીને હોલ્ડ કરવાથી ક્વિક વીડિયો રેકોર્ડ થશે - સ્માર્ટફોનમાં હાઇએસ્ટ ક્વોલોટી વિડિયો રેકોર્ડીંગ - રિયલટાઇમ પ્રોસેસિંગથી હાઇ ક્વોલીટી તસવીરો મળશે - વાઇડ અને અલ્ટ્રા વાઇડ 2એક્સ ઝુમ અને 4K રેકોર્ડીંગની સુવિધા એપલે શાનદાર અને પાવરફૂલ iphone 11 સહીત આ નવી પ્રોડક્ટ કરી લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ એપલે ગેમિંગ સર્વિસ એપલ આર્કેડ લોન્ચ કરી છે. તેમાં અલગ અલગ હાઇ ક્વોલિટી ગેમની મજા માણી શકાય છે. કંપનીએ તેનું ભાડુ 4.99 ડોલર પ્રતિ મહિનો રાખ્યું છે. પહેલો મહિનો યુઝરને ફ્રી ટ્રાયલ આપવામાં આવશે. ટીમ કૂકે એપલ ટીવી પ્લસની જાહેરાત પણ કરી હતી. આ સર્વિસમાં ટીવી કન્ટેન્ટ યુઝર્સને મળશે. Apple Watch સિરીઝ 5 ની પ્રારંભિક કિંમત 399 ડોલરથી પ્રારંભ થશે, તમે તેને 20 સપ્ટેમ્બરથી સ્ટોરમાંથી ખરીદી શકો છો. બીજા વેરિયન્ટની કિંમત 499 ડોલર છે. Apple સીરીઝ 3 ની કિંમત ઘટાડીને 199 ડોલર કરવામાં આવી છે. એપલે શાનદાર અને પાવરફૂલ iphone 11 સહીત આ નવી પ્રોડક્ટ કરી લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ Apple વોચ 5 લોંચ, Apple હર્ટ સ્ટડીમાં પાંચ હજાર લોકોએ ભાગ લીધો છે. Apple વોચ 5 પર મહિલા આરોગ્ય સંશોધન પણ કરવામાં આવ્યું છે. Apple Watch 5 ખાનગી અને સલામત રહેશે, એપલ સાથે ઇયરપોડ સપોર્ટેડ રહેશે. Apple એક નવું 10.2-ઇંચનો આઈપેડ રજૂ કર્યું છે. જેમાં એ 10 ફ્યુઝન પ્રોસેસર, વર્ચ્યુઅલ કીબોર્ડ મળશે. આઈપેડની કિંમત 329 ડોલર છે. અમેરિકામાં પ્રી બુકિંગ આજથી શરૂ થઈ રહ્યું છે. એપલે એપલ ટીવી પ્લસ સર્વિસ લોન્ચ કરી છે. 1 નવેમ્બરથી 100 દેશમાં આ સેવા મળશે. તેનું માસિક ભાડુ 4.99 ડોલર છે. ટીમ કૂકે જણાવ્યું કે જો તમે અત્યારે આઇફોન કે આઇપેડ ખરીદશો તો એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન ફ્રી મળશે. એપલ પ્લસની એપ્લિકેશન તમારી સ્ક્રીન પર હશે જેમાંથી તમે આ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોHu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં  વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના સાત જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
આફત બન્યો વરસાદ, આસામમાં 78ના મોત, નૈનીતાલ અને ગોવામાં આજથી સ્કૂલો બંધ
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
હવે ઓસ્ટ્રેલિયામાં ભણવું ભારતીયો માટે મુશ્કેલ, બદલાઇ ગયા વિઝાના નિયમો
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Puri Jagannath Rath Yatra: જગન્નાથ રથયાત્રામાં ભાગદોડ જેવી સ્થિતિ!, એક શ્રદ્ધાળુનું મોત, સેંકડો ઇજાગ્રસ્ત
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Embed widget