શોધખોળ કરો

દુનિયામાં સૌથી સસ્તુ ઇન્ટરનેટ ક્યાં મળે છે, ભારતમાં 1 GB ડેટાની શું છે કિંમત ? જાહેર થયુ નવુ લિસ્ટ, જુઓ........

ભારતમાં (India) મોબાઇલ રિચાર્જ પ્લાન્સ પહેલાની સરખામણીમાં મોંઘા જરૂર થઇ ગયા છે, પરંતુ હજુ પણ ભારતમાં મોબાઇલ ડેટા ખુબ સસ્તો છે.

Worldwide Mobile Data Pricing 2022: ભારતમાં (India) મોબાઇલ રિચાર્જ પ્લાન્સ પહેલાની સરખામણીમાં મોંઘા જરૂર થઇ ગયા છે, પરંતુ હજુ પણ ભારતમાં મોબાઇલ ડેટા ખુબ સસ્તો છે. વર્લ્ડ વાઇડ મોબાઇલ ડેટા પ્રાઇસિંગ 2022 (Worldwide Mobile Data Pricing 2022)ના તાજા લિસ્ટમાં ભારતમે મોબાઇલ ડેટાના રેટમાં પાંચમાં નંબરનુ સ્થાન મળ્યુ છે. આ રિપોર્ટમાં દુનિયાભરમાં 233 દેશોમાં 1 GB મોબાઇલ ડેટાની કિંમતનો માપદંડ કાઢવામાં આવ્યો હતો. આ લિસ્ટને Cable.co.uk નામની એક વેબસાઇટે જાહેર કર્યુ છે. ખાસ વાત છે કે આ એક પ્રાઇસ કમ્પેરિઝન સાઇટ છે. જાણો ડિટેલ્સ........ 

સૌથી સસ્તુ ઇન્ટરનેટ કયા દેશમાં મળે છે ?

Cable.co.uk ના રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલમાં મોબાઇલ ડેટાની કિંમત સૌથી ઓછી છે. ઇઝરાયેલમાં 1 GB ડેટાની કિંમત 0.04 ડૉલર (ભારતીય મુદ્રામાં 3 રૂપિયા પ્રતિ GB) છે. 
બીજા નંબર પર ઇટાલીનો કબજો છે. ઇટાલીમાં 1 GB ડેટાની કિંમત 0.12 ડૉલર (9.5 રૂપિયા) છે. 
ત્રીજા નંબર પર San Marino આવે છે, અહીં 1 GB ડેટાની કિંમત 0.14 ડૉલર (11 રૂપિયા) છે. 
ચોથા નંબર પર Fiji દેશનુ નામ આવે છે, Fiji માં 1 GB મોબાઇલ ડેટાની કિંમત 0.15 ડૉલર (12 રૂપિયા) છે. 
પાંચમા નંબર પર આપણા દેશ ભારતનુ નામ આવે છે, અહીં 1 GB મોબાઇલ ડેટા 0.17 ડૉલર (13.5 રૂપિયા)માં મળે છે. 

રિપોર્ટ અનુસાર, ઇઝરાયેલ 5G ટેકનોલૉજીમાં ગ્લૉબલ લીડર (Global Leader) છે. આ ઉપરાંત રિપોર્ટમાં ભારતમાં સસ્તા દરને લઇને એવુ કહેવામાં આવ્યુ છે કે અહીં લોકો મોબાઇલ ડેટા પર વધુ નિર્ભર છે, એટલે કિંમતને ખુબ ઓછી રાખવામાં આવી છે.

સૌથી મોંઘુ ઇન્ટરનેટ કયા દેશમાં મળે છે ?

દુનિયામાં સૌથી મોંઘો મોબાઇલ ડેટા Saint Helenaમાં મળે છે, Saint Helenaમાં 1 GB મોબાઇલ ડેટાની કિંમત 41.06 ડૉલર (3,279.65 રૂપિયા) છે. 
બીજા નંબર પર Falkland Islandsનુ નામ આવે છે, અહીં 1 GB મોબાઇલ ડેટાની કિંમત 38.45 ડૉલર (3,071 રૂપિયા) છે.
ત્રીજા નંબર પર Sao Tome and Principe છે, અહીં 1 GB મોબાઇલ ડેટાની કિંમત 29.49 ડૉલર (2,355.50 રૂપિયા) છે. 
ચોથા નંબર પર Tokelau છે, અહીં 1 GB ડેટા ગ્રાહકોને 17.88 ડૉલર (1428 રૂપિયા) છે. 
પાંચમા નંબર પર Yemen છે, અહીં 1 GB મોબાઇસ ડેટાની કિંમત 16.58 ડૉલર (1324 રૂપિયા) છે. 

રિપોર્ટ અનુસાર, મોંઘો મોબાઇલ ડેટા આપનારા ટૉપ 5 દેશોમાં બે દેશ તો Sub-Saharan Africa રીઝના છે, અને આ પાંચમાંથી ચાર દેશ આઇલેન્ડ દેશ છે. 

આ પણ વાંચો.......... 

Aadhaar Voter ID Link: 1 ઓગસ્ટથી, ચૂંટણી પંચ આધાર અને મતદાર કાર્ડને લિંક કરવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે! જાણો તેની સરળ પ્રક્રિયા

Police Raid: દેશી દારુના અડ્ડા સામે રાજ્યભરમાં પોલીસની કાર્યવાહી, 100થી વધુ બુટલેગરો સામે ફરિયાદ

FD Rates Hike: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર, FDના વ્યાજદરોમાં વધારો, જાણો લેટેસ્ટ રેટ્સ

Defence: ભારતીય નૌસેનાને મળ્યુ પહેલુ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર 'વિક્રાંત', જાણો તાકાત અને ખાસિયત

BGMI Ban: ઓનલાઇન ગેમ રમનારાઓમાં હડકંપ, PUBGની જેમ રાતોરાત ગાયબ થઇ ગઇ Battlegrounds મોબાઇલ ગેમ, જાણો

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget