શોધખોળ કરો

Feature: Spam Calls ને ઓટોમેટિક બ્લોક કરશે Truecaller નું આ AI ફીચર, આ રીતે કરો એક્ટિવ

Max Protection Feature: Truecaller એ AI સ્પામ બ્લોકિંગ નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે.

Max Protection Feature: લોકપ્રિય કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસ Truecaller એ AI સ્પામ બ્લોકિંગ નામનું એક નવું ફીચર લોન્ચ કર્યું છે. સ્પામ કોલ્સથી છૂટકારો મેળવવા માટે Truecallerએ એક નવું અપડેટ લોન્ચ કર્યું છે, જેનું નામ Max Protection છે. આ AI સ્પામ કૉલ્સને ઑટોમૅટિક રીતે બ્લૉક કરવાનું કામ કરે છે. આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ રિલીઝ કરવામાં આવ્યું છે. હાલમાં ફક્ત પેઇડ સબ્સ્ક્રાઇબર્સ જ તેનો ઉપયોગ કરી શકશે. પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત 75 રૂપિયા પ્રતિ મહિના છે.

AI Spam-Blocking સર્વિસને એક્ટિવ કરવા માટે Truecaller ગ્રાહકો એપ્લિકેશનમાં સેટિંગ્સ- બ્લોક પર જઈ શકે છે. અગાઉ આ સેટિંગમાં યુઝર્સ બે ટેબ બેઝિક અને ઓફમાંથી પસંદ કરતા હતા. તેમાં બેઝિક મોડમાં એપ ઓટોમેટિક રીતે એ નંબર્સથી આવનારા કોલ્સને બ્લોક કરતા હતા જેને સ્પેમ હોવાની મોટી સંખ્યામાં રિપોર્ટ કરવામાં આવ્યું હોય.  ઑફ મોડમાં સ્પામ કૉલર્સની ઓળખવામાં આવે છે પરંતુ તે કૉલ્સ બ્લોક થતા નથી.

નવા ફીચર્સ 'Max' protection પસંદ કરવા પર એપ તમામ સ્પામ નંબરો પરથી કોલને બ્લોક કરશે.  જો કે, આ સેટિંગ પસંદ કરવાથી ચેતવણી પણ આવશે કે તે કેટલાક કાયદેસર વ્યવસાયોના કૉલ્સને પણ બ્લોક કરી દે છે. આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ રિલીઝ કરવામાં આવ્યું છે. Apple નીતિને કારણે Caller ID Apps સ્પામ કોલ સ્ટેટ્સને એક્સેસ કરતા રોકે છે.

Truecaller Max Protection ને કેવી રીતે એક્ટિવેટ કરવું

-TrueCaller એપ ખોલો.

-હવે ટોપ રાઇટ કોર્નર પર આપવામાં આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો

-હવે સેટિંગ્સમાં જાઓ અને બ્લોક વિકલ્પ પસંદ કરો.

-આ પછી મેક્સને ઓન કરી દો, જે ન્યૂ પ્રોટેક્શનને ઓન કરી દે છે

- આ પછી Truecaller Premium plan સબ્સ્ક્રાઇબર્સ તેનો ઉપયોગ કરી શકશે.

Truecaller Max Protection એક્ટિવેટ કરવા માટે તમારી પાસે Truecaller એપ વર્ઝન v13.58 કે તે પછીનું હોવું જરૂરી છે. તેમજ તમે Truecaller Premium planના સબ્સ્ક્રાઇબર હોવા જોઇએ.

આ AI ફીચર ફોન પર અજાણ્યા નંબરો પરથી આવતા બિનજરૂરી કૉલ્સને ઑટોમૅટિક રીતે બ્લૉક કરશે અથવા સંભવિત સ્પામ કૉલ્સને રોકવામાં પણ મદદ કરશે. એક મહિના માટે Truecaller પ્રીમિયમ પ્લાનની કિંમત 75 રૂપિયા છે. આ સિવાય 529 રૂપિયાનો વાર્ષિક પ્લાન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget