શોધખોળ કરો

Smart Umbrella: હવે આકરા તાપથી મળશે રક્ષણ, માર્કેટમાં આવી ગઈ સ્માર્ટ છત્રી, મળશે AC જેવી ઠંડી હવા, જાણો કેટલી છે કિંમત

Misterbreeze Sun Umbrella એક સ્માર્ટ છત્રી છે જે માત્ર સૂર્યથી રક્ષણ જ નથી કરતી પણ એસી જેવી હવા પણ પૂરી પાડે છે. આ છત્રી UVA અને UVB કિરણોથી રક્ષણ આપે છે, તેમાં 3.25 ઇંચનો પંખો અને પાવરપુલ બેટરી લાગેલી છે.

Smart Umbrella with Fan: જો તમે પણ મે-જૂન મહિનાની આ ગરમી અને તડકાથી પરેશાન છો અને ક્યાંય જઈ શકતા નથી, તો આજે અમે તમને એક ખૂબ જ સારી છત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકો છો.

દેશના મોટાભાગના ભાગોમાં ગરમી છે અને કેટલાક રાજ્યોમાં દિવસ દરમિયાન તાપમાન 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયું છે. તો આવી સ્થિતિમાં લોકો ગરમીથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ છત્રી માત્ર સૂર્યથી જ રક્ષણ કરે છે, પરંતુ આજે અમે તમને જે છત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે તમને સૂર્યથી તો બચાવશે જ પરંતુ એસી જેવી હવા પણ આપશે.

જાણો શું છે તેની વિશેષતા

આ એક સ્માર્ટ છત્રી છે જે સામાન્ય છત્રીઓની તુલનામાં ઘણી બધી વિશેષતાઓ સાથે આવે છે. તમે એમેઝોન પરથી MISTERBREEZE Sun અમ્બ્રેલા ખરીદી શકો છો. તેની કિંમત 11577 રૂપિયા છે. આ છત્રી તમને UVA અને UVB કિરણોથી બચાવે છે. આ સાથે તેમાં 3.25 ઇંચનો પંખો પણ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમાં પાવરફુલ બેટરી છે જેની મદદથી તમે તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.

સામાન્ય છત્રીથી કેટલી અલગ?

જો જોવામાં આવે તો આ છત્રી સામાન્ય છત્રી કરતા ઘણી મોંઘી છે. તેની કિંમત 11500 રૂપિયાની આસપાસ છે. પરંતુ તમે તેને બેંક ઑફર્સ સાથે ઓછી કિંમતે ખરીદી શકો છો. જો તમે Citibank ક્રેડિટ કાર્ડ નોન-EMI ખરીદો છો, તો તમને તેના પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને જો તમે તેને EMI પર ખરીદો છો, તો પણ તમારે 6 મહિના માટે માત્ર 1930 રૂપિયા ચૂકવવા પડશે અને આ છત્રી તમારી થઈ જશે.

પાવરફુલ ફેન પણ ઉપલબ્ધ છે

આ સ્માર્ટ છત્રીમાં, તમને એક શક્તિશાળી પંખો ઇન્સ્ટોલ કરેલો મળે છે, જેને તમે બટનની મદદથી નિયંત્રિત કરી શકો છો. તમને આ સ્માર્ટ છત્રીમાં ચાર્જ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ છત્રીમાં પાણીની બોટલ પણ લગાવવામાં આવી છે. જે ચાલુ થવા પર પાણીનો છંટકાવ કરે છે, જેના કારણે આ છત્રી ઠંડી હવા આપે છે, કંપનીએ આ છત્રીમાં ઘણા કલર ઓપ્શન આપ્યા છે. જોકે, દરેક રંગની કિંમત અલગ-અલગ હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ

Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત

Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ

Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?

ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન

પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો

Embed widget