શોધખોળ કરો

મોટોરોલાના બે ધાંસૂ ફોન, ત્રિપલ રિયર કેમેરા અને 5,000mAhની બેટરી સાથે માર્કેટમાં મચાવશે ધમાલ, જાણો

મોટોરોલાએ અધિકારિક રીતે G62 5G અને G42ને બ્રાઝીલમાં પોતાના બે લેટેસ્ટ G- સીરીઝ હેન્ડસેટ તરીકે રજૂ કર્યા છે.

Moto G62 5G And G42 Price: મોટોરોલાએ અધિકારિક રીતે G62 5G અને G42ને બ્રાઝીલમાં પોતાના બે લેટેસ્ટ G- સીરીઝ હેન્ડસેટ તરીકે રજૂ કર્યા છે. મોટોરોલા (Motorola) એ ગ્લૉબલ સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી લેવલ અને મીડ રેન્જ સેગમેન્ટમાં પણ ઝડપથી પોતાને સ્થાપિત કર્યુ છે. બ્રાઝિલમાં આ બીજી સૌથી મોટી માર્કેટ ભાગીદારી રાખે છે. બ્રાન્ડની લેટેસ્ટ જી સીરીઝ (Motorola G Series) હેન્ડસેટ સેમસંગ અને શ્યાઓમીને ટક્કર આપવા માટે તૈયાર છે. ચિપસેટ અને સ્ક્રીન રિફ્રેશ રેટમાં કેટલાક અંતરોને છોડીને ડિવાઇસમાં લગભગ સમાન સ્પેશિફિકેશન છે. 

Moto G62 5Gના ફિચર્સ - 
ડિવાઇસમાં સ્નેપડ્રેગન 480+ અને સ્નેપડ્રેગન 680 SoCs છે, જેમાં 4GB RAM, 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ, ત્રિપલ રિયર કેમેરા અને 5,000mAh ની બેટરી છે. બ્રાન્ડએ હજુ સુધી બન્ને સ્માર્ટફોનની ઉપબ્ધતાની પુષ્ટી નથી કરી. Moto G62 5G અને G42 માં એક સેન્ટર અલાઇન પંચ હૉલ કટ આઉટ બેઝલ્સ અને એક સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનરની સુવિધા છે. પીછળની બાજુએ એક એલઇડી ફ્લેશની સાથે ત્રિપલ રિયર કેમેરા છે. ડિવાઇસમાં 6.5 ઇંચની એલઇડી પેનલ 120Hz રિફ્રેશ રેટ અને ફૂલ એચડી- (1080x2400 પિક્સલ) રિઝૉલ્યૂશન છે. 

Moto G62 5G માં કેમેરા - 
Moto G62 5G અને G42 માં ત્રિપલ રિયર કેમેરા છે, જેમાં 50MPનો મેન શૂટર, 8MPનો અલ્ટ્રા વાઇડ સેન્સર અને 2MP નો મેક્રો કેમેરા છે, સેલ્ફી અને વીડિયો કૉલ માટે 16MPનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો છે. 

Moto G62 5G માં સ્ટૉરેજ -
Moto G62 5G અને G42માં ક્રમશઃ સ્નેપડ્રેગન 480+ અને સ્નેપડ્રેગન 680 SoCs છે, જેને  4GB રેમ અને 128GB સ્ટૉરેજની સાથે જોડવામાં આવ્યુ છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 12-બેઝ્ડ MyUX ને બૂટ કરે છે, અને 20W ચાર્જિંગની સાથે 5,000mAhની બેટરી પેક કરે છે. કનેક્ટિવિટી માટે ડ્યૂલ સિમ, વાઇફાઇ 5, જીપીએસ, એનએફસી, એક હેડફોન જેક અને એક ટાઇપ સી પોર્ટની સાથે ક્રમશઃ બ્લૂટૂથ 5.1 અને 5.0નો સપોર્ટ કરે છે.

Moto G62 5G અને Moto G42 ની કિંમત -
મોટોરોલાએ અત્યારુ સુધી પોતાની લેટેસ્ટ જી-સીરીઝ સ્માર્ટફોનની કિંમતનો ખુલાસો નથી કર્યો. Moto G62 5G ગ્રેફાઇટ અને ગ્રીન કલરમાં લૉન્ચ કરવામાં આવશે, જ્યારે Moto G42 બ્લૂ અને રૉજ કલરમાં આવે છે, આની કિંમત 20,000 રૂપિયાથી ઓછી હોવાની આશા છે. 

આ પણ વાંચો...... 

HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર

ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર

Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર

ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget