શોધખોળ કરો

New Smartphone : ઓક્ટોબરમાં ધમાકો કરશે આ 4 ફોન, લોન્ચિંગ પહેલા જાણો ફિચર્સ વિશે 

ઓક્ટોબર મહિનામાં ઘણા શાનદાર ફોન લોન્ચ થવા જઈ રહ્યા છે, Pixel 8 સિરીઝ અને Galaxy S23 Fe ફોન આ મહિનાની શરૂઆતમાં સામેલ છે.

New Smartphone : ઓક્ટોબર મહિનામાં ઘણા શાનદાર ફોન લોન્ચ થવા જઈ રહ્યા છે, Pixel 8 સિરીઝ અને Galaxy S23 Fe ફોન આ મહિનાની શરૂઆતમાં સામેલ છે. OnePlus પણ આ મહિનામાં પોતાનો ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સિવાય બીજી ઘણી કંપનીઓ પણ પોતાના નવા સ્માર્ટફોન લોન્ચ કરશે.

Google Pixel 8 સિરીઝ

ગૂગલ તેની Pixel 8 સિરીઝ 4 ઓક્ટોબરે લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સીરીઝમાં Pixel 8 અને Pixel 8 Pro ફોન લોન્ચ કરવામાં આવશે, જેમાં Tensor G3 ચિપસેટ આપવામાં આવશે. આ ઉપરાંત આ ગૂગલ ફોન્સમાં Titan Security M2 ચિપ પણ આપવામાં આવશે.  ગૂગલ બંને ફોન સાથે 7 વર્ષની સોફ્ટવેર અપડેટ વોરંટી આપશે.
 
Pixel 8 અને Pixel 8 Proમાં 6.2 ઇંચ અને 6.7 ઇંચ FHD+ OLED ડિસ્પ્લે હશે, જેનો રિફ્રેશ રેટ 120Hz હશે. આ બંને ફોનમાં માત્ર LTPO ટેક્નોલોજીનો જ તફાવત હશે, જે Google Pixel Proમાં આપવામાં આવશે. કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, Pixel 8માં 50MP અને 12MP કેમેરા હશે. જ્યારે Pixel 8 Proમાં 50MP અને 48MP કેમેરા હશે, આ બંને ફોન 4500mAh અને 5000mAh બેટરી સાથે આવશે.

OnePlus Open 

આ માહિતી OnePlusના પહેલા ફોલ્ડેબલ ફોન વિશે છે, જે 9 ઓક્ટોબરે લોન્ચ થશે. માહિતી અનુસાર, OnePlus ઓપન ફોનમાં 7.8 ઇંચની AMOLED ડિસ્પ્લે અને 6.3 ઇંચની ઓપન ડિસ્પ્લે હશે. જેનો રિફ્રેશ રેટ 120Hz હશે.
 
OnePlus Open ફોનમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર હશે જે 16GB રેમ સાથે આવશે. આ ફોનમાં 4800mAh બેટરી હશે, જે 67W ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરશે. OnePlusના આ સ્માર્ટફોનમાં Hassel Blade કેમેરા સેટઅપ હશે, જેમાં 48MP પ્રાઇમરી કેમેરા, 48MP અલ્ટ્રા અને 64MP ટેલિફોટો કેમેરા હશે. આ ફોનમાં સેલ્ફી માટે 32MP+20MP અને 64MP ઝૂમિંગ સેન્સર હશે.

સેમસંગ ગેલેક્સી S23 FE
 
સેમસંગે તેના આગામી Samsung Galaxy S23 FE સ્માર્ટફોનની લોન્ચ તારીખની જાહેરાત કરી છે. કંપનીએ તેના X ના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કર્યું છે કે Samsung Galaxy S23 FE ફોન 4 ઓક્ટોબર, 2023ના રોજ લોન્ચ થશે.

Galaxy S23 FE 120Hz રિફ્રેશ રેટ, 12MP ફ્રન્ટ કેમેરા, Exynos ચિપ અથવા Snapdragon 8+ Gen 1 ચિપસેટ સાથે 6.4-ઇંચની પૂર્ણ-HD+ AMOLED ડિસ્પ્લેનો સપોર્ટ મેળવી શકે છે. આ સ્માર્ટફોન 6GB/128GB અને 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ થઈ શકે છે. ફોટોગ્રાફી માટે, ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે જેમાં 50MP મુખ્ય કેમેરા, 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 8MP ટેલિફોટો કેમેરા હશે. મોબાઇલ ફોન 25W ફાસ્ટ-ચાર્જિંગને સપોર્ટ કરતી 4500mAh બેટરી મેળવી શકે છે. 

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Embed widget