શોધખોળ કરો

કોરોનાને નાથવા સરકારે બનાવી AarogyaSetu Mitr વેબસાઇટ, ઘરે બેઠાં જ ડૉક્ટરોના સલાહ-સૂચન

AarogyaSetu Mitr વેબસાઇટનુ લક્ષ્ય કૉવિડ-19ના સંકટના સમયમાં બધા ભારતીયો તેમના ઘરે જ સ્વાસ્થ્ય સેવા પહોંચાડવાનો છે. AarogyaSetu Mitr પર યૂઝર્સ કૉવિડ-19 વિશે ડૉક્ટરો સાથે મફતમાં વિચાર-વિમર્શ અને પરામર્શ કરી શકશ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના નાથવા મોદી સરકારે એક્શનમાં આવી છે, નીતિ આયોગે આ માટે AarogyaSetu Mitr વેબસાઇટને લૉન્ચ કરી છે. આ કામ માટે નીતિ આયોગે વડાપ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની સાથે ભાગીદારી કરી છે. સરકારે આ પહેલા કૉવિડ માટે ખાસ AarogyaSetu એપ લૉન્ચ કરી હતી. AarogyaSetu Mitr વેબસાઇટનુ લક્ષ્ય કૉવિડ-19ના સંકટના સમયમાં બધા ભારતીયો તેમના ઘરે જ સ્વાસ્થ્ય સેવા પહોંચાડવાનો છે. AarogyaSetu Mitr પર યૂઝર્સ કૉવિડ-19 વિશે ડૉક્ટરો સાથે મફતમાં વિચાર-વિમર્શ અને પરામર્શ કરી શકશે. આ વેબસાઇટ પર લૉગ ઇન કરીને યૂઝર્સ ત્રણ ઓપ્શનમાં કોઇના માટે વિકલ્પ પસંદ કરી શકે છે. ડૉક્ટરો સાથે પરામર્શ, હૉમ લેબ ટેસ્ટ અને ePharmacy. કોરોનાને નાથવા સરકારે બનાવી AarogyaSetu Mitr વેબસાઇટ, ઘરે બેઠાં જ ડૉક્ટરોના સલાહ-સૂચન
હૉમ લેબ ટેસ્ટ સેક્શનમાં ડૉક્ટર લાલ પેથલેબ્સ, એસઆરએલ ડાયગ્નોસ્ટિક્સ, મેટ્રૉપોલિસ, થાયરૉકેર અને અન્ય સામેલ છે. આમાંથી કોઇના પર પણ ક્લિક કરીને યૂઝર કંપનીની વેબસાઇટ પર પહોંચી જાય છે. જ્યાંથી તે ટેસ્ટિંગ માટે અરજી કરી શકે છે. EPharmacy ટેબ તમને 1mg, netmeds.com, MedLife અને PharmEasy પાસેથી દવાઓ ઓર્ડર કરવા દે છે. ડૉક્ટરો સાથે પરામર્શ ઓપ્શન પર ક્લિક કરીને યૂઝર eSanjeevani OPD, Swasth, StepOne, Tata Bridgital Health અને Tech Mahindra's Conectense Telehealth platformની સાથે જોડાવવાની પંસદ કરી શકે છે. ચેટ, કૉલ કે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી પણ કરવુ શક્ય છે. આ વેબસાઇટ સ્વંયસેવકોની ભાગીદારીની સાથે પીએસએ અને નીતિ આયોગ કાર્યાલયો અંતર્ગત ઓપરેટ થાય છે. જોકે, AarogyaSetu Mitr માટે કોઇ એપ નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget