શોધખોળ કરો

સ્માર્ટફોન નોકિયા 3.4 આ મહિને ભારતમાં થશે લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

નોકિયા 3.4માં 6.39 ઇંચની ફુલ એચડી પ્લસ એલસીડી પેનલ આપવામાં આવી છે, જે પંચ હોલ કેમેરા કટઆઉટ્સ સાથે આવે છે. ફ્રન્ટ કેમેરા ઉપરના ડાબા ખૂણામાં આપવામાં આવ્યો છે.

નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવતી કંપની નોકિયા 3.4 સ્માર્ટફોન 15 ડિસેમ્બર સુધીમાં ભારતમાં લોન્ચ કરશે. આ કંપનીનો બજેટ સ્માર્ટફોન હશે. નોકિયા 3.4 સ્માર્ટફોનને 12,000 રૂપિયાની કિંમતે લોન્ચ કરી શકે છે. નોકિયા 3.4 સ્માર્ટફોનની જાહેરાત આ વર્ષે સપ્ટેમ્બરમાં નોકિયા 2.4 સાથે કરવામાં આવી હતી. આ ફોન બે સ્ટોરેજ વેરિયન્ટ3GB રેમ 32GB સ્ટોરેજ અને 4GB રેમ 64GB સ્ટોરેજ સાથે આવશે. સ્પેસિફિકેશન્સ નોકિયા 3.4માં 6.39 ઇંચની ફુલ એચડી પ્લસ એલસીડી પેનલ આપવામાં આવી છે, જે પંચ હોલ કેમેરા કટઆઉટ્સ સાથે આવે છે. ફ્રન્ટ કેમેરા ઉપરના ડાબા ખૂણામાં આપવામાં આવ્યો છે. નોકિયા 3.4 સ્માર્ટફોનને પાતળો બેઝલ આપવામાં આવશે. તે નોકિયાનું બ્રાન્ડિંગ પણ પ્રદાન કરશે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 460 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાવરબેકઅપ માટે ફોનમાં 4,000mAhની બેટરી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે આવશે. ફોનને યુએસબી ટાઇપ સી ચાર્જરની મદદથી ચાર્જ કરી શકાય છે. પ્રાઇમરી કેમેરો 13MP, 5MP અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2MP ડેપ્થ સેન્સર સપોર્ટ સાથે આવશે. નોકિયા 3.4 સેલ્ફી માટે 8MP કેમેરા સાથે આવે છે, જે પંચહોલ કટઆઉટ સાથે આવશે. નોકિયા 3.4ને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો છે. તેની શરૂઆતની કિંમત 159 યુરો (13,700 રૂપિયા) છે. નોકિયા 3.4 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 ઓએસ પર કામ કરશે. ફોનમાં 6.39 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે હશે. ફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 460 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 64GB સ્ટોરેજમાં બે વેરિએન્ટ 3GB રેમ 32GB સ્ટોરેજ અને 4GB રેમ મળશે. ફોનની સ્પેસને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારીને 512GB કરી શકાય છે.

ટોપ સ્ટોરી

Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
'સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષ', PM મોદીએ 'મન કી બાત'માં પાકિસ્તાન વિશે શું કહ્યું?
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ
IND Vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, નમન ધીરનું ડેબ્યૂ
Delhi: મંત્રી પ્રવેશ વર્માએ યુવકને માર્યો લાફો, ભડક્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું- અરેસ્ટ કરો
Delhi: મંત્રી પ્રવેશ વર્માએ યુવકને માર્યો લાફો, ભડક્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું- અરેસ્ટ કરો
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Embed widget