શોધખોળ કરો

OnePlus 13 Mini આગામી મહિને થઇ શકે છે લોન્ચ! મળશે આ શાનદાર ફીચર્સ

OnePlus ટૂંક સમયમાં એક નવું કોમ્પેક્ટ વેરિઅન્ટ OnePlus 13 Mini લોન્ચ કરી શકે છે

OnePlus 13 Mini: OnePlus 13 સીરિઝ, જેમાં OnePlus 13 અને સસ્તા OnePlus 13Rનો સમાવેશ થાય છે, તે હાલમાં તેમના સંબંધિત પ્રાઇસ સેગમેન્ટમાં શ્રેષ્ઠ Android સ્માર્ટફોન માનવામાં આવે છે. OnePlus તેના ફ્લેગશિપ ફોનમાં શક્તિશાળી હાર્ડવેર અને ઉત્તમ પ્રદર્શનનું સંતુલન પ્રદાન કરે છે, જેના કારણે આ ડિવાઇસ ખૂબ જ લોકપ્રિય છે. પણ આ સીરિઝ અહીં પૂરી થતી નથી. તાજેતરના અહેવાલો અનુસાર, OnePlus ટૂંક સમયમાં એક નવું કોમ્પેક્ટ વેરિઅન્ટ - OnePlus 13 Mini લોન્ચ કરી શકે છે, જે નાના કદમાં પ્રીમિયમ સુવિધાઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

OnePlus 13 Mini: શું હશે ખાસિયત?

વનપ્લસના ઔદ્યોગિક ડિઝાઇનર Lao Haoranને  તાજેતરમાં Weibo પર 2025માં વનપ્લસ ફોનની ડિઝાઇનમાં મોટા ફેરફારની જાહેરાત કરી હતી. આ પછી એવી અટકળો ચાલી રહી છે કે OnePlus એક નવા મિની વેરિઅન્ટ - OnePlus 13 Mini પર કામ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટથી સજ્જ હશે, જેમાં 7 કોર હશે.

આ એ જ ચિપસેટ છે જે ફ્લેગશિપ OnePlus 13 ને પાવર આપે છે, જે દર્શાવે છે કે નાના કદ હોવા છતાં આ ફોન કોઈપણ પ્રદર્શન ગુમાવશે નહીં. આ ઉપરાંત, આ ફોન ગેલેક્સી S25 જેવા કોમ્પેક્ટ ફ્લેગશિપ ફોન સાથે સ્પર્ધા કરી શકે છે.

ડિસ્પ્લે અને ડિઝાઇન

OnePlus 13 Miniમાં 6.31-ઇંચનું LTPO OLED પેનલ હોઈ શકે છે, જેમાં 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ હશે. ડિઝાઇન વિશે વાત કરીએ તો, આ OnePlus ની નવી ડિઝાઇન ફિલોસોફી અપનાવનાર પહેલો ફોન હોઈ શકે છે, જેમાં ગ્લાસ બેક અને મેટલ ફ્રેમ છે, જે તેને પ્રીમિયમ લુક અને ફીલ આપે છે. ફોનમાં ફ્લેટ સ્ક્રીન ડિઝાઇન અને અલ્ટ્રા-સ્લિમ બેઝલ્સ હોઈ શકે છે, જે કોમ્પેક્ટ ફોર્મ ફેક્ટર હોવા છતાં એક ઇમર્સિવ ડિસ્પ્લે અનુભવ પ્રદાન કરશે. સુરક્ષા માટે તેમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપી શકાય છે.

ડ્યુઅલ કેમેરા ઉપલબ્ધ હશે

અગાઉ લીક થયેલા અહેવાલોમાં સૂચવવામાં આવ્યું હતું કે OnePlus 13 Mini ટ્રિપલ-કેમેરા સેટઅપ સાથે આવશે, પરંતુ નવી માહિતી સૂચવે છે કે તેમાં ડ્યુઅલ-કેમેરા સિસ્ટમ હશે. તેમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, 50 મેગાપિક્સલ ટેલિફોટો લેન્સ (૨x ઓપ્ટિકલ ઝૂમ સાથે) તેનું રીઅર કેમેરા મોડ્યુલ વર્ટિકલ બાર-શેપ ડિઝાઇનમાં હશે, જે ફોનને એક અનોખો દેખાવ આપશે.

બેટરી અને અન્ય ફીચર્સ

જોકે બેટરી ક્ષમતા વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ હોવાની અપેક્ષા છે.

અહેવાલો અનુસાર, OnePlus 13 Mini આવતા મહિને ચીનમાં લોન્ચ થઈ શકે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ફોન વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ થશે કે માત્ર ચીન પૂરતો મર્યાદિત રહેશે. કેટલાક લીક્સ સૂચવે છે કે તે ચીન માટે વિશિષ્ટ હોઈ શકે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય લોન્ચની પણ શક્યતા છે.

શું Tri-Fold iPhone લાવવા પર કામ કરી રહી છે Apple ? સામે આવી ન્યૂ પ્લાનિંગની જાણકારી

ટોપ સ્ટોરી

5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સક્રિય થયું ખતરનાક વાવાઝોડું: આગામી 48 કલાકમાં 8 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પર આકાશી આફત: દ્વારકા, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં માવઠાથી ભારે નુકસાન
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 13 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
નવેમ્બર 2026માં બેંકો 16 દિવસ બંધ રહેશે: દિવાળી અને છઠ પૂજાની રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર: ઓસ્ટ્રેલિયા ટોપ-2 માંથી બહાર, ભારત ક્યાં છે?
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
Weather : ગુજરાતમાં હજુ 24 કલાક કમોસમી વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં માવઠાની ચેતવણી
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
NZ વનડે શ્રેણી માટે ફરી ટીમ ઈન્ડિયામાં ફેરફાર, BCCI એ પ્રસિદ્ધ ક્રિષ્નાના રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Embed widget