શોધખોળ કરો

લોન્ચ પહેલા OnePlus 9 ના સ્પેસિફિકેશન્સ લીક, સ્માર્ટફોનમાં હશે આ ખાસ ફીચર્સ

OnePlus 9ના સ્પેસિફિકેશન એક ટિપસ્ટર લીક કર્યા છે. OnePlus 9 સીરીઝમાં OnePlus 9ની સાથે જ OnePlus 9 pro અને OnePlus 9 Lite મોડલ સહિત ત્રણ સ્માર્ટફોન આવવાની સંભાવના છે.

દેશની સૌથી પસંદગીની સ્માર્ટફોન કંપનીઓમાંથી એક OnePlusના આવનારા ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 9ની ડિટેલ્સ સામે આવી છે. OnePlus 9ના સ્પેસિફિકેશન એક ટિપસ્ટર લીક કર્યા છે. OnePlus 9 સીરીઝમાં OnePlus 9ની સાથે જ OnePlus 9 pro અને OnePlus 9 Lite મોડલ સહિત ત્રણ સ્માર્ટફોન આવવાની સંભાવના છે. લીક સ્ક્રીનશોટ અનુસાર, OnePlus 9માં સ્નૈપડ્રેગન 888 SoC પ્રોસેસર હશે અને તેમાં 6.55 ઈંચ ફુલ-એચડી પ્લસ ડિસ્પ્લે હશે. ત્રણેય ફોન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં છે અને માર્ચમાં તેના લોન્ચની સંભાવના છે. વનપ્લસ 9ના સંભવિત સ્પેસિફિકેશન્સ ટિપસ્ટર ટ્રેકડ્રૉઈડરએ AIDA64 સોફ્ટવેર સ્ક્રીનશોટ શેર કર્યો છે જે વનપ્લસ 9 માટે ડિવાઈસ વિશે જાણકારી આપી છે. આ અનુસાર સ્માર્ટફોનમાં 6.55 ઈંચ ફૂલ એચડી પ્લસ + (1,080x2-400 પિક્સલ) ડિસ્પ્લે હશે, જેમાં 402 ppi પિક્સલ ડેનસિટી અને 120 હર્ટ્ર્ઝ રિફ્રેશ રેટ હશે. જેમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન 888 SoC પ્રોસેસર હશે. સાથે જ મોડલના 8GB રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવવાની સંભાવના છે. કેમેરા અને બેટરી OnePlus 9 માં 12 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા અને ફોનને પાવર આપવા માટે તેમાં 4500mAh બેટરી હશે, જે 65 વોટ ચાર્જિંગ સ્પોર્ટ સાથે આવશે. OnePlus 9 30fps પર 8K રિકોર્ડિંગ અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. સ્પેસિફિકેશન વિશે પહેલા રૂમર્સ અને હવે લીક થયેલી જાણકારીમાં અંતર છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે સ્માર્ટફોન 12GB રેમ અને 256GB સુધી સ્ટોરેજ સાથે આવી શકે છે. કેમેરાના 48-મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 48-મેગાપિક્સ સેકન્ડરી સેન્સર અને 8 નો થર્ડ સેન્સર અને 30 વોટ ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગના સર્પોટની આશા હતી. OnePlus 9 ના માર્ચમાં લોન્ચની સંભાવના છે પરંતુ કંપની તેના સ્પેસિફિકેશન અથવા લોન્ચિંગ સાથે જોડાયેલી કોઈ જાણકારી નથી આપી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget