OnePlusના આ ન્યૂ ફોનના ફિચર્સની ચારેય બાજુ છે ચર્ચા, જાણો શું આપ્યુ છે કંપનીએ ખાસ
ફોનને ગ્રીન અને બ્લેક બે કલરમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, ફોનની કિંમત 27,499 રૂપિયાથી શરૂ છે. ફોનને ICICI બેન્કના કાર્ડથી ખરીદવા પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે.
OnePlus Nord 2T 5G On Amazon: બેસ્ટ કેમેરો ઇચ્છો છો તો અમેઝોન પર આવી રહ્યો છે OnePlus Nord 2T 5G. લૉન્ચિંગ બાદથી જ આ ફોનના ફિચર્સ હાઇલાઇટ થઇ રહ્યાં છે. શાનદાર સ્પેશિફિકેશનની સાથે ફોનના લૉન્ચિંગ ઓફરમાં કેટલાય ડિસ્કાઉન્ટ છે, જેમાં 1,500 રૂપિયાનુ કેશબેક અને એક રેડ કેબલ પ્લાન મળી રહ્યો છે, ફોનને 5 જુલાઇથી અમેઝૉન પરથી ખરીદી શકો છો.
OnePlus Nord 2T 5G ફોનની કિંમત -
ફોનને ગ્રીન અને બ્લેક બે કલરમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, ફોનની કિંમત 27,499 રૂપિયાથી શરૂ છે. ફોનને ICICI બેન્કના કાર્ડથી ખરીદવા પર 1,500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ કેશબેક છે.
આ ફોન પર માત્ર 999 રૂપિયામાં રેડ કેબલ પ્લાન મળી રહ્યો છે, જેમાં 1 વર્ષની એક્સટેન્ડેડ વૉરંટી મળી રહી છે. 120GB ક્લાઉડ સ્ટૉરેજ મળી રહ્યું છે. સાથે જ 3 મહિન માટે Spotify Premium ની મેમ્બરશિપ ફ્રી છે.
ફોનને કેમેરો -
ફોનમાં ત્રિપલ રિયર કેમેરા છે, જેમાં 50MP નો પ્રાઇમરી કેમેરો છે. ફોનમાં બીજે કેમેરો 8MP નો અલ્ટ્રાવાઇડ કેમેરો ત્રીજો 2MP ને મેક્રો કેમેરો છે. બેસ્ટ ક્વૉલિટી પિક્ચર માટે ફોનમાં Sony IMX766 આપ્યો છે. ફોનમાં 32MP નો સેલ્ફી કેમેરો છે જેમાં IMX615 સેન્સર લાગેલુ છે.
બાકી શું છે ફોનમાં ખાસ -
4500mAhની બેટરી મળે છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે, આ ફોન માત્ર 15 મિનીટમાં ફૂલ ડે માટે ચાર્જ થઇ જાય છે.
ફોનમાં બે વેરિએન્ટ છે જેમાં પહેલુ 8GB RAM + 128GB સ્ટૉરેજ અને આની કિંમત 27,499 રૂપિયાથી શરૂ છે. ફોનના બીજા વેરિએન્ટમાં લાઇન 12GB RAM + 256GB સ્ટૉરેજ છે, જેની કિંમત 31,999 થી શરૂ છે.
આ ફોનમાં 6.43 ઇંચની ફ્લેટ AMOLED ડિસ્પ્લે પણ આપવામાં આવી છે. જે FHD+ રિઝૉલ્યૂશન અને 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ફોન MediaTek ડાયમેન્શન 1300 SoC પ્રૉસેસર છે.
ફોનમાં પાવર લૉક બટન પર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે, ફોનને ગ્રીન અને બ્લેક બે કલરમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો.....
Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા
IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ
Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન