શોધખોળ કરો

Oppo Reno13 5G સિરીઝની લોન્ચ ડેટ આવી સામે, જાણો અંદાજિત કિંમત અને ફીચર્સ

Oppo Reno 13 5G સિરીઝની લૉન્ચ તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. કંપનીએ કહ્યું કે આ સીરીઝ 9 જાન્યુઆરીએ લોન્ચ થશે. તેના અંદાજિત ફીચર્સ અને કિંમત વિશે જાણકારી પહેલા જ જાહેર કરવામાં આવી ચુકી છે.

Oppo Reno 13 5G સીરિઝ અંગેના અહેવાલો લાંબા સમયથી સતત સામે આવી રહ્યા હતા. હવે કંપનીએ પુષ્ટિ કરી છે કે તે 9 જાન્યુઆરી, 2025 ના રોજ ભારતમાં આ સીરીઝને લોન્ચ કરશે. આ લાઇનઅપમાં Oppo Reno 13 અને Reno 13 Pro મોડલ હશે. તેના કલર વિકલ્પો અને ડિઝાઇન સંબંધિત માહિતી પહેલાથી જ જાહેર કરવામાં આવી હતી. કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં ચીનમાં આ સીરીઝ લોન્ચ કરી હતી.

આ સિરીઝ આવતા અઠવાડિયે શરૂ થશે

ઓપ્પોએ કહ્યું છે કે આ લાઇનઅપ 9 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. કંપનીના ઈ-સ્ટોર સિવાય આને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકાય છે. આ માટે, મિની સાઇટ ફ્લિપકાર્ટ પર લાઇવ થઈ ગઈ છે. તેના પર 'કમિંગ સૂન' બેનર સાથે ફોનના રંગ અને ડિઝાઇનની ઝલક બતાવવામાં આવી છે.

ફિચર્સ અંગે કઈ કઈ માહિતી સામે આવી?
Oppo Reno 13 5Gમાં 8GB રેમ અને 128GB અને 256GB સ્ટોરેજ વિકલ્પો હશે. તે MediaTek Dimensity 8350 SoC તેમજ Oppoની SignalBoost X1 ચિપથી સજ્જ હશે. તેમાં AI-સંચાલિત ઇમેજિંગ ફીચર્સ હશે અને તે 5600 mAh બેટરીથી સજ્જ હશે. ફોન પાણી અને ડસ્ટ રજીસ્ટેંન્સ માટે IP68 અને IP69 રેટિંગ સાથે પણ આવશે. કંપનીએ કહ્યું છે કે આ ફોન આઇવરી વ્હાઇટ અને લ્યુમિનસ બ્લુ શેડ્સમાં ઉપલબ્ધ હશે.

Oppo Reno 13 Proમાં 12GB રેમ મળશે

Reno 13 પ્રો આ સીરીઝનું પ્રીમિયમ વર્ઝન હશે. તે 12GB રેમ સાથે 256GB અને 512GB સ્ટોરેજ વિકલ્પો સાથે આવશે. અહેવાલો અનુસાર, આ સ્માર્ટફોનમાં 50MP ટેલિફોટો સેન્સર હોઈ શકે છે, જે 3.5x ઓપ્ટિકલ ઝૂમ અને 120x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરશે. પાવર માટે, તે 5800 mAH બેટરીથી સજ્જ હશે, જે 80W વાયર્ડ SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરશે. આ ફોન મિસ્ટ લેવેન્ડર અને ગ્રેફાઈટ ગ્રે કલરમાં ઉપલબ્ધ થશે.

અંદાજિત કિંમત શું હોઈ શકે?

એવું માનવામાં આવે છે કે આ સીરીઝની શરૂઆતની કિંમત 32,999 રૂપિયા હશે. જ્યારે પ્રો મોડલના બેઝ વેરિઅન્ટ માટે તમારે લગભગ 40,000 રૂપિયા ચૂકવવા પડશે. જો કે, Oppo દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો...

અંધારામાં ફોનનો ઉપયોગ કરો છો? આંખોને થઈ શકે છે મોટું નુકસાન!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
Vadodara:
Vadodara: "તું જે સ્કૂલમાં ભણ્યો તેનો હું પ્રિન્સિપાલ છું", વડોદરાના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
IND Vs NZ: પંતથી લઈને હાર્દિક પંડ્યા સુધી, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામે વન-ડે ટીમમાંથી થઈ શકે છે બહાર
Vadodara:
Vadodara: "તું જે સ્કૂલમાં ભણ્યો તેનો હું પ્રિન્સિપાલ છું", વડોદરાના ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
શિયાળામાં દરરોજ સ્નાન કરવું ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે સાયન્સ?
શિયાળામાં દરરોજ સ્નાન કરવું ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે સાયન્સ?
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
NTAએ CUET-UG 2026 પરીક્ષા માટે જાહેર કરી નોટિસ, જાણો તમામ અપડેટ
Year Ender: આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ IPLમાંથી લીધી નિવૃતિ, 2025માં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવ્યા
Year Ender: આ વર્ષે આ દિગ્ગજ ખેલાડીઓએ IPLમાંથી લીધી નિવૃતિ, 2025માં નિવૃત્તિ લઈને બધાને ચોંકાવ્યા
Embed widget