શોધખોળ કરો

5,000mAh બેટરી સાથે Realme C61 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન 

Realme એ તેનો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન Realme C61 ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને 10,000 રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે.

Realme C61 Smartphone in India: Realme એ તેનો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન Realme C61 ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને 10,000 રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે અને તે યુઝર્સને પાવરફુલ બેટરી તેમજ એક શાનદાર કેમેરા અને ઘણી ખાસ સુવિધાઓ પ્રદાન કરે છે. ચાલો આપણે Realme C61 સ્માર્ટફોનની કિંમત, સ્પેસિફિકેશન અને સુવિધાઓ વિશે વિગતવાર જાણીએ.

Realme C61: જાણો શું છે આ ફોનની કિંમત 

Realme C61 કંપનીનો બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન છે અને તેને ત્રણ અલગ-અલગ સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના 4GB + 64GB મોડલની કિંમત 7,699 રૂપિયા છે, જ્યારે 4GB + 128GB સ્ટોરેજ મોડલની કિંમત 8,499 રૂપિયા છે. જ્યારે 6GB + 128GB સ્ટોરેજ મોડલની કિંમત 8,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન લોન્ચ સાથે વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ સિવાય યુઝર્સ તેને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકે છે. આ સિવાય આ સ્માર્ટફોનને રિટેલ સ્ટોર્સ પરથી પણ ખરીદી શકાય છે. કંપનીનો સસ્તો સ્માર્ટફોન બે કલર વેરિઅન્ટ, સફારી ગ્રીન અને માર્બલ બ્લેકમાં ઉપલબ્ધ થશે.

Realme C61: સ્પેસિફિકેશન અને ફિચર્સ

Realme C61 એ કંપનીનો બજેટ ફ્રેન્ડલી C સીરીઝનો સ્માર્ટફોન છે, જેમાં ઓછી કિંમતની સાથે ઘણી ઉપયોગી સુવિધાઓ પણ છે. Realme C61 સ્માર્ટફોન UNISOC T612 ઓક્ટા-કોર પ્રોસેસર પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 6GB રેમ સાથે 128GB સ્ટોરેજ છે. પાવર બેકઅપ માટે યુઝર્સને 5,000mAhની પાવરફુલ બેટરી મળશે જે એક જ ચાર્જમાં લાંબો બેકઅપ આપી શકે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 32MP પ્રાઈમરી સેન્સર છે, જેની મદદથી યુઝર્સ ઉચ્ચ ગુણવત્તાની ફોટોગ્રાફીનો આનંદ લઈ શકે છે. આ સિવાય ફોનમાં 5MP ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. ફોનમાં HD+ LCD ડિસ્પ્લે છે જે વોટરડ્રોપ નોચ સ્ટાઇલ સાથે આવે છે. 

ટોપ સ્ટોરી

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

Embed widget