શોધખોળ કરો
Advertisement
આજે બપોરે લૉન્ચ થશે રેડમીનો આ દમદાર ફોન, જાણો ફિચર્સ ને કિંમત
Redmi 9 Powerને આમ તો Redmi 9 4જીનુ રિબ્રાન્ડેડ વર્ઝન કહેવામાં આવી રહ્યુ છે. વર્ચ્યૂઅલ ઇવેન્ટને કંપનીના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ કરવામાં આવશે
નવી દિલ્હીઃ ચીની કંપની શ્યાઓમી રેડમી આજે ભારતમાં પોતાનો દમદાર ફોન ઉતારવાની તૈયારીમાં છે, આજે બપોરે કંપની Redmi 9 Powerને ભારતમાં લૉન્ચ કરશે. આને વર્ચ્યૂઅલ ઇવેન્ટ દ્વારા લૉન્ચ કરાશે. ખાસ વાત છે કે આ રેડમી 9 સીરીઝનો અફોર્ડેબલ ફોન છે, અને સાતમો ફોન પણ છે.
Redmi 9 Powerને આમ તો Redmi 9 4જીનુ રિબ્રાન્ડેડ વર્ઝન કહેવામાં આવી રહ્યુ છે. વર્ચ્યૂઅલ ઇવેન્ટને કંપનીના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ કરવામાં આવશે.
Redmi 9 Power ફોન પણ સસ્તો હશે, રિપોર્ટ પ્રમાણે ફોનની સંભવિત કિંમત CNY 999 (લગભગ 11,3.0 રૂપિયા), અને આ ફોનની ભારતમાં 10,999 રૂપિયાની શરૂઆતી પ્રાઇસ હોઇ શકે છે. ફોન 4GB/6GB RAM + 64GB/128GB વેરિએન્ટમાં આવી શકે છે.
Redmi 9 Powerમાં 48MPનો પ્રાઇમરી કેમેરો, અને 8MPનો અલ્ટ્રા વાઇડ સેન્સરના અને 2MPના સેન્સર આપામાં આવી શકે છે. આમાં સેલ્ફી માટે 16MPનો કેમેરો આપવામાં આવી શકે છે. આ ઉપરાંત 6.67 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement