શોધખોળ કરો

શ્યાઓમીએ Redmi Note 8નું સૌથી સસ્તુ મૉડલ માર્કેટમાં ઉતાર્યુ, જાણો ખાસિયતો.....

રેડમી નૉટ 8નુ આ વેરિએન્ટ માત્ર સ્ટૉરેજ અને રેમના મામલે જ અલગ છે. આ ફોનની સ્ક્રીન 6.39 ઇંચ છે, જેમાં HD ડિસ્પ્લે અને ગોરિલ્લા ગ્લાસ 5નુ પ્રૉટેક્શન છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ રેડમી નૉટ 8નુ સૌથી સસ્તુ મૉડલ-વેરિએન્ટ માર્કેટમાં ઉતારી દીધુ છે. આ નવા મૉડલમાં 3GB RAM અને 32 GB ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે આવશે. આ પહેલા શ્યાઓમીએ Redmi Note 8ના બે વેરિએન્ટ લૉન્ચ કર્યા હતા, જેનું એક મૉડલ 4GB RAM અને 64GB સ્પેસ વાળુ હતુ અને બીજુ મૉડલ 6GB RAM અને 128GB સ્ટૉરેજ વાળુ હતુ. જોકે આ નવુ મૉડલ બાકી બન્ને મૉડલો કરતા ઓછી RAM અને સ્ટૉરેજ વાળુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેડમી નૉટ 8નુ આ 3GB RAM મૉડલ હાલ માત્ર ઓનલાઇન જ મળશે. આ ફોનની કિંમત બાકીના બન્ને મૉડલો કરતા સસ્તી છે, આની કિંમત 9,799 છે. બાકીના બન્ને મૉડલોની કિંમત ક્રમશઃ 9,999 અને 12,999 રૂપિયા છે. શ્યાઓમીએ Redmi Note 8નું સૌથી સસ્તુ મૉડલ માર્કેટમાં ઉતાર્યુ, જાણો ખાસિયતો..... રેડમી નૉટ 8નુ આ વેરિએન્ટ માત્ર સ્ટૉરેજ અને રેમના મામલે જ અલગ છે. આ ફોનની સ્ક્રીન 6.39 ઇંચ છે, જેમાં HD ડિસ્પ્લે અને ગોરિલ્લા ગ્લાસ 5નુ પ્રૉટેક્શન છે. આ ફોનમાં 2.0GHz octa-core Snapdragon 665 processor પ્રૉસેસર, Android 9 Pie ઓપરેટિંગ સિસ્ટમ છે. કેમેરાની વાત કરીએ તો આમાં ચાર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં એક ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. 48 મેગાપિક્સલનો પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ અને બે મેક્રો લેન્સ છે. સાથે 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર છે. સેલ્ફી માટે આમાં 13 મેગાપિક્સલ આપવામાં આવ્યા છે. આની બેટરી 4,000mAhની છે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget