શોધખોળ કરો

ભારત બંધના કારણે આજે નથી ખુલી શકી બેન્કો? તો આજે આ ઓપ્શનથી કરી શકો છો તમે લેવડદેવડનુ કામકાજ, જાણો વિગતે

ભારત બંધના કારણે બેન્કની શાખાઓ બંધ હોય તો બેન્કિંગ કામકાજ ઓનલાઇન માધ્યમથી કરી શકો છો. જાણો કઇ કઇ રીતે...

નવી દિલ્હીઃ આજે 26 નવેમ્બરે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયને ભારત બંધ આપ્યુ છે, કેન્દ્ર સરકારની મજદૂર વિરોધી નીતિઓના વિરોધમાં આ હડતાળ કરવામાં આવી છે. વળી બેન્ક કર્મચારીઓએ આ ભારત બંધનુ સમર્થન કર્યુ છે, અને આ કારણે આજે બેન્કિંગ કામકાજ ઠપ થઇ ગયુ છે. એટલે કે આજના ભારત બંધને ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લૉઇઝ એસોસિએશને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જો તમે આજે બેન્ક કામકાજને આસાનીથી નિપટાવવા માંગતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે, લેવડદેવડ માટે ઉપયોગ કરી શકો છો. જાણો શું છે તે..... ભારત બંધના કારણે બેન્કની શાખાઓ બંધ હોય તો બેન્કિંગ કામકાજ ઓનલાઇન માધ્યમથી કરી શકો છો. જાણો કઇ કઇ રીતે.... નેટ બેન્કિંગ આજે બેન્ક બંધ છે તો તમે ઓનલાઇન માધ્યમમાં નેટ બેન્કિંગ કે ફોન બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેઠા બેઠાં પૈસાની લેવડદેવડ અને કેટલાય જરૂરી કામો કરી શકો છો. UPI લેવડદેવડ તમે લેવડદેવડ UPIના માધ્યમથી પણ કરી શકો છો. આના મદદથી તમે બેન્ક, યુપીઆઇ નંબર કે કોઇપણ પ્રકારના બીજા પેમેન્ટ પણ કરી શકો છો. આ માટે તમારી પાસે યુપીઆઇ આઇડી હોવુ જરૂરી છે. Aadhaar Enabled Payment System (AEPS) થી લેવડદેવડ જો તમારુ બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોય તો તમે આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકો છો, અને બેન્ક સાથે જોડાયેલા કામકાજ આસાનીથી કરી શકો છો. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઇપીએસ) નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાનુ એક મૉડલ છે. આનાથી આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફરની પરવાનગી મળે છે. એટીએમથી લેવડદેવડ વળી, એટીએમના માધ્યમથી પણ બેન્ક સાથે જોડાયેલા કામકામ તમે કરી શકો છો. એટીએમના માધ્યમથી પૈસાની લેવડદેવડની સુવિધા 24 કલાક સુધી ચાલુ છે. આવામાં જરૂર પડ્યે તમે એટીએમથી પૈસાની લેવડદેવડ કરી શકો છો.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget