શોધખોળ કરો
Advertisement
સેમસંગનો આ પ્રીમિયમ લૂકવાળો ફોન થયો સસ્તો, જાણો હવે શું છે કિંમત ને સ્પેશિફિકેશન્સ......
પ્રીમિયમ લૂકવાળા આ ફોનને કંપનીએ હવે સસ્તો કરી દીધો છે. કંપની આ ફોન પર 1000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે, એટલે કે હવે આ ફોનની કિંમત પહેલાથી 1000 રૂપિયા ઓછી થઇ જશે
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર સેમસંગના ભારતીય માર્કેટમાં કેટલાય સારા ફોન અવેલેબલ છે. જો તમે સારો બજેટ ફોન શોધી રહ્યાં છો તો તમારા માટે એક મોટો ચાન્સ છે. લેટેસ્ટ ફિચર્સ વાળો સેમસંગ ગેલેક્સી એમ11 હવે સસ્તો થઇ ગયો છે.
પ્રીમિયમ લૂકવાળા આ ફોનને કંપનીએ હવે સસ્તો કરી દીધો છે. કંપની આ ફોન પર 1000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપી રહી છે, એટલે કે હવે આ ફોનની કિંમત પહેલાથી 1000 રૂપિયા ઓછી થઇ જશે. વાત કરીએ વેરિએન્ટની તો આ ફોન 4GB+64GB સ્ટૉરેજ અને 3GB+32GB વેરિએન્ટ ઉપલબ્ધ છે. 4QGB+64GB સ્ટૉરેજ વાળા સ્માર્ટફોન પર 1000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જ્યારે 3GB+32GBની કિંમત પહેલા જ જેવી જ નિશ્વિત છે.
ફોનના ડિસ્પ્લેની વાત કરીએ તો આ ફોન બુહજ શાનદાર છે. ફોનમાં 6.4 ઇંચની ફૂલ રેક્ટએન્ગલ ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી એમ 11માં ત્રિપલ કેમેરા છે, જેમાં 13MP મેન સેન્સર, 5MP અલ્ટ્રા વાઇડ કેમેરા, જે 115 ડિગ્રી સુધી ધૂમીને ફોટો ખેંચવામાં મદદ કરે છે. સેલ્ફી લેવા માટે આમાં 8MP ફ્રન્ટ કેમેરા સપોર્ટ કરે છે. Galaxy M11 મેટાલિક બ્લૂ, બ્લેક અને વૉયલેટ કલરમાં મળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion