શોધખોળ કરો

શાનદાર ફિચર્સ સાથે ભારતમાં મળી રહ્યો છે સેમસંગનો આ દમદાર કેમેરા ફોન, જાણો વિગતે

આ ફોનમાં પણ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 12 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર f/1.8 વાઇડ એન્ગલ લેન્સ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)વાળી છે

નવી દિલ્હીઃ સેમસંગે પોતાની પ્રીમિયમ સ્માર્ટફોન ગેલેક્સી એસ સીરીઝ અંતર્ગત વધુ એક ફોન માર્કેટમાં ઉતાર્યો છે. સેમસંગે ગેલેક્સી S20 FE લૉન્ચ કર્યો છે, આને ફ્લેગશિપ સેમસંગ ગેલેક્સી S20 સીરીઝના મોબાઇલના સસ્તુ વર્ઝન માનવામાં આવી રહ્યુ છે. આ ફોનને ગયા મહિને ગ્લૉબલી લૉન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, ભારત ઉપરાંત આ ફોનને 5G વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યો છે. ભારતમાં સેમસંગ ગેલેક્સી એસ20 એફઇ સ્માર્ટફોનની કિંમત 44,999 રૂપિયા છે, અને આ 4જી વેરિએન્ટ છે. સેમસંગ Galaxy S20 FEના દમદાર ફિચર્સ... સેમસંગના આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 10 આધારિત One UI 2.0 મળશે. ફોનમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ સુપર એમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ છે. પ્રૉટેક્શન માટે આના પર ગોરિલ્લા ગ્લાસ 3 લગાવવામાં આવ્યો છે. ફોનના 4જી વેરિએન્ટમાં Exynos 990 અને 5જી વેરિએન્ટમાં સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આમાં 8GB RAM+128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનમાં પાંચ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં ક્લાઉડ રેડ, ક્લાઉડ લેવેન્ડર, ક્લાઉડ મિન્ટ, ક્લાઉડ નેવી અને ક્લાઉડ વ્હાઇટ સામેલ છે. સેમસંગ Galaxy S20 FEનો કેમેરો આ ફોનમાં પણ ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 12 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર f/1.8 વાઇડ એન્ગલ લેન્સ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS)વાળી છે. વળી 12 એમપીનુ સેકન્ડરી સેન્સર અલ્ટ્રા વાઇડ એન્ગલ f/2.2 લેન્સ આપવામાં આવ્યો છે. જેમાં 123 મેગાપિક્સલ ફિલ્ડ ઓફ વ્યૂ (FoV) છે. ત્રીજો કેમેરો 8 મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર છે. સેમસંગ ગેલેક્સી S20 ફેન એડિશનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે. જે ઓટૉફૉક્સડ સપોર્ટની સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, બ્લૂટૂથ v5.0, GPS/A-GPS, એનએફસી અને યુએસબી સપોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Embed widget