શોધખોળ કરો

ભારતમાં આ કંપનીએ લૉન્ચ કર્યો 7000mah બેટરીવાળો દમદાર ફોન, ખાસિયત જાણીને ચોંકી જશો

સેમસંગે 7000mAhની બેટરીવાળા Galaxy M51 સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730જી પ્રૉસેસર આપ્યુ છે. જે જબરદસ્ત પરફોર્મન્સ આપે છે. સાથે ફોનમાં 8જીબી રેમ છે. આ ફોનને યૂઝર્સ અમેઝોન પરથી 18 સપ્ટેમ્બરથી ખરીદી શકશે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે ભારતમાં પોતાનો પહેલા 7000mAh બેટરીવાળો સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોનનુ નામ છે સેમસંગ Galaxy M51 સ્માર્ટફોન. સેમસંગે આને Meanest Ever Monster કહ્યો છે. આ ફોનની શરૂઆતી કિંમત 24999 રૂપિયા છે. આ ફોનની ખાસિયતો ચોંકી જવાય એવી છે.સેમસંગે 7000mAhની બેટરીવાળા Galaxy M51 સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 730જી પ્રૉસેસર આપ્યુ છે. જે જબરદસ્ત પરફોર્મન્સ આપે છે. સાથે ફોનમાં 8જીબી રેમ છે. આ ફોનને યૂઝર્સ અમેઝોન પરથી 18 સપ્ટેમ્બરથી ખરીદી શકશે. 7000mAh બેટરીવાળા ફોનની કિંમત.... સેમસંગ Galaxy M51 ફોનના 6GB રેમ+128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા, જ્યારે 8GB રેમ+128GB સ્ટૉરેજની કિંમત 26,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોનની સેલ 18 સપ્ટેમ્બરથી અમેઝોન ઇન્ડિયા પરથી અને સેમસંગ શૉપ પરથી શરૂ કરવામાં આવશે. સેમસંગ Galaxy M51ના ફિચર્સ સેમસંગ Galaxy M51ની સૌથી મોટી ખાસિયત આની 7,000mAhની દમદાર બેટરી છે, જે સેમસંગની M સીરીઝનો સૌતી ખાસ ફોન બનાવે છે. સૌથી હાલનો ગેલેક્સી M31s 6,000mAh ની બેટરી સાથે આવે છે. સેમસંગ Galaxy M51માં 7,000mAh ની બેટરીની સાથે 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે. સ્માર્ટફોનમાં એક 6.67-ઇંચ FHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સેમસંગ Galaxy M51 ક્વાલકૉમનુ સ્નેપડ્રેગન 730G પ્રૉસેસર પર કરા કરશે જે 8GB રેમની સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ OneUI પર કામ કરે છે. આ ઉપરાંત ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. શાનદાર કેમેરા.... સેમસંગ Galaxy M51માં 64 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. સેમસંગે પોતાના અપકમિંગ સ્માર્ટફોનમાં ISOCELL સેન્સરનો ઉપયોગ કરી શકે છે. આમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે એક પાંચ મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરાની સાથે ડેપ્થ સેન્સર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ સેન્સર અને એક પાંચ મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે, વળી સેલ્ફી માટે આ ફોનમાં SONY IMX616 સેન્સરની સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ભારતમાં આ કંપનીએ લૉન્ચ કર્યો 7000mah બેટરીવાળો દમદાર ફોન, ખાસિયત જાણીને ચોંકી જશો

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
Embed widget