શોધખોળ કરો

બજારમાં આવતા પહેલા જાણો સેમસંગ 'ગેલેક્સી ફોલ્ડર 2' ફોનમાં શું છે ખાસ

નવી દિલ્હીઃ સેમસંગે પોતાના નવા ફોન ગેલેક્સી ફોલ્ડર 2ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ટ્રેન્ડથી કંઇક અલગ કરીને સેમસંગે રી એકવખત ગેલેક્સી ફોલ્ડર 2ને ફ્લિપ ફોન બનાવ્યો છે. એન્ડ્રોઈડ 6.0 માર્શમૈલો પર ચાલનાર ગેલેક્સી ફોલ્ડર 2 સૌથી પહેલા ચીનના બજારમાં આવી શકે છે. વિતેલા વર્ષે ગેલેક્સી ફોલ્ડર લોન્ચ કર્યા બાદ સેમસંગ તે જ સીરીઝનો ફોન ગેલેક્શી ફોલ્ડર 2ને બજારમાં લાવી રહી છે. ગેલેક્સી ફોર્ડર 2માં 3.8 ઇંચની સ્ક્રીન છે, જેનું રિઝોલ્યૂશન 480 X 800 પિક્સલ છે. આ ફોનમાં 1.4 ગિગાહર્ટ્ઝ ક્વાડકોર સેન્પડ્રેગન 425SoC પ્રોસેસરની સાથે 2 જીબી રેમ છે. ઇન્ટરનલ મેમરીની વાત કરીએ તો તેમાં 16 જીબીની મેમરી આપવામાં આવી છે. જેને 128 જીબી સુધી વધારી શકાય છે. ગેલેક્સી ફોલ્ડર 2માં f/1.9 અપર્ચરવાળો 8 મેગાપિક્સલનો રિયર કેમેરા છે, સાથે જ એલઈઈડી ફ્લેશ પણ આપવામાં આવ્યું છે. જ્યારે તેનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો 5 મેગાપિક્સલ છે. ફોનના પાવરની વાત કરીએ તો તેના માટે 1950mAhની બેટરી આવામાં આવી છે. 122x60.2x15.4mmઆ ફોનનું વજન 160 ગ્રામ છે. જોકે, 4G સપોર્ટ કરનાર આ ફોન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્યાં સુધીમાં આવશે તે અંગે સેમસંગ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ટોપ સ્ટોરી

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 

200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન

9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 

1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી ગુજરાતના પ્રવાસે 4,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન, PM-KISANનો 24મો હપ્તો કરશે રીલિઝ

Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 

Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 

Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ

Embed widget