શોધખોળ કરો
Advertisement
સેમસંગ આજે ભારતમાં લૉન્ચ કરશે પોતાનો સૌથી હાઇટેક સ્માર્ટફોન, જાણો વિગતે
નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે સાન ફ્રાન્સિસ્કોમાં ગેલેક્સી એસ10 સીરીઝને લૉન્ચ કર્યા બાદ હવે કંપની આજે ભારતમાં પણ આ જ ફોનને લૉન્ચ કરવાની તૈયારી કરી ચૂકી છે.
આ સીરીઝમાં કુલ 3 સ્માર્ટફોન સામેલ છે, જેમાં ગેલેક્સી S10e, ગેલેક્સી S10 અને ગેલેક્સી S10+ સામેલ છે. હવે સેમસંગે એ જાહેરાત કરી છે કે ત્રણેય સ્માર્ટફોનને સેમસંગના સીઇઓ DJ Koh લૉન્ચ કરશે. કંપની આ ઇવેન્ટને લાઇવ સ્ટ્રીમિંગ પણ કરશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, ગયા અઠવાડિયે, 'સેમસંગ ઇન્ડિયા'એ ગેલેક્સી 'એસ10' સ્માર્ટફોનનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધુ હતું. આની કિંમત 55,900 રૂપિયાથી શરૂ છે. 1TBવાળા ગેલેક્સી 'એસ10પ્લસ' સ્માર્ટફોનની કિંમત 1,17,900 રૂપિયા, 512જીબી અને 128જીબી વેરિએન્ટની કિંમતો 91,900 રૂપિયા અને 73,900 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion